શાહીનબાગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રદર્શનના નામે રોડ જામ કરી શકાતો નથી

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી થઈ. જેમાં કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરતા 17 ફેબ્રુઆરીએ આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે.   Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું […]

શાહીનબાગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રદર્શનના નામે રોડ જામ કરી શકાતો નથી
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 7:35 AM

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી થઈ. જેમાં કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરતા 17 ફેબ્રુઆરીએ આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્રને એક અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું ઘણા લાંબા સમયથી વિરોધ પ્રદર્શન ચાલુ છે અને તેને અનિશ્ચિત સમય સુધી ચાલવાની મંજૂરી આપી શકાતી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોર્ટે કહ્યું કે તમે લોકોને રસ્તા પરથી પસાર થવાથી કેવી રીતે રોકી શકો છો. કોર્ટે અરજીકર્તાઓેને કહ્યું આટલો સમય રાહ જોઈ છે તો જવાબ આવવા સુધી થોડી વધુ રાહ જોવો. ઉલ્લેખનીય છે કે કોર્ટે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ જાય, ત્યાં સુધી અરજી સ્થગિત કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">