રાજસ્થાનમાં ફિલ્મ રામલીલા અને ઈશકઝાદેનો પાર્ટ-2 ભજવાયો, ફિલ્મી સ્ટાઈલથી પ્રેમી યુગલનો આપઘાત
રાજસ્થાનમાં ફિલ્મ રામલીલા અને ઈશકઝાદેનો પાર્ટ-2 કહી શકાઈ તેવી પ્રેમ કહાની સામે આવી છે. પ્રેમી યુગલે એક બીજાની સામે ફિલ્મી સીનની જેમ બંદૂક રાખી અને ગોળી મારી દીધી છે. ફિલ્મ રામલીલામાં પણ રણવિરસિંહ અને દિપકાના છેલ્લા સીન માફક રાજસ્થાનના આ પ્રેમીએ પણ પોતાની ગન પટ્ટી પર બંદૂક રાખીને આપઘાત કરી લીધો છે. Web Stories View […]

રાજસ્થાનમાં ફિલ્મ રામલીલા અને ઈશકઝાદેનો પાર્ટ-2 કહી શકાઈ તેવી પ્રેમ કહાની સામે આવી છે. પ્રેમી યુગલે એક બીજાની સામે ફિલ્મી સીનની જેમ બંદૂક રાખી અને ગોળી મારી દીધી છે.
ફિલ્મ રામલીલામાં પણ રણવિરસિંહ અને દિપકાના છેલ્લા સીન માફક રાજસ્થાનના આ પ્રેમીએ પણ પોતાની ગન પટ્ટી પર બંદૂક રાખીને આપઘાત કરી લીધો છે.
આ પણ વાંચોઃ ‘વાયુ’ વાવાઝોડાએ વળાંક લોધો અને રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં વરસાદની શરૂઆત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ કોઈ ફિલ્મની કહાની નથી પણ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં બે પ્રેમીની દાસ્તાન છે. આપઘાત કરવાના ઈરાદેથી બંને લોકો શહેરની બહાર રણ જેવા વિસ્તારમાં પહેલા દારૂની પાર્ટી કરી હતી. અને પછી બંદૂકની ગોળીએ જીવન ટૂંકાવ્યું હતું. પ્રેમી જોડાએ પોતાના અંતિમ ક્ષણોની તમામ ઘટના કેમેરામાં કેદ કરી છે. યુવતીએ પોતાના હાથ પર મહેંદી લગાવીને પોતાના પ્રેમીનું નામ પણ લખ્યું હતું. આ હાથનો ફોટો પણ કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો