Narendra Modi Swearing in Ceremony Live : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ, નરેન્દ્ર મોદીને લેવડાવ્યા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજીવાર મોદી બન્યા વડાપ્રધાન

Central Government Formation Live News Updates in Gujarati: નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે યોજાશે. શપથ લેતા પહેલા મોદી આજે સવારે રાજઘાટ-સદૈવ અટલ પહોંચ્યા, જ્યાં તેમણે ગાંધી અને અટલને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા અને શહીદોને સલામી આપી. મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

Narendra Modi Swearing in Ceremony Live : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ, નરેન્દ્ર મોદીને લેવડાવ્યા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજીવાર મોદી બન્યા વડાપ્રધાન
Follow Us:
| Updated on: Jun 09, 2024 | 11:58 PM

નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મોદીની સાથે ભાજપ અને એનડીએના ઘણા સાંસદો આજે મંત્રી તરીકે શપથ લેશે. તો અનેક પૂર્વ મંત્રીઓના પત્તા કપાઈ શકે છે.  જ્યારે અનેત નવા ચહેરાને તક મળી શકે છે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના વિદેશી મહેમાનો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પહેલા મોદી રાજઘાટ અને સદૈવ અટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાંધીજીને અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા. અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદીના શપથ ગ્રહણ સંબંધિત દરેક અપડેટ માટે આ પેજ પર જોતા રહો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">