ઋષભ પંતના અકસ્માતથી વ્યથિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઋષભ પંતની માતા સાથે કરી વાત, સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

માતાના અંતિમ સંસ્કાર બાદ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) ઋષભ પંતના અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપતા તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

ઋષભ પંતના અકસ્માતથી વ્યથિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઋષભ પંતની માતા સાથે કરી વાત, સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
PM Modi saddened by Rishabh Pant accident Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 8:09 PM

વર્ષ 2022નો છેલ્લો શુક્રવાર જાણે દુનિયા માટે અને ખાસ કરીને ભારત માટે બ્લેક ફ્રાઈડે બની ગયો હતો. ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા અને દુનિયાના મહાન ફૂટબોલર પેલેના અવસાનની સાથે સાથે આજે ક્રિકેટર ઋષભ પંતને લઈને પણ ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે સવારે અકસ્માત થયો હતો. તે દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો અને પંત ઘાયલ થયો હતો. પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. માતાના અંતિમ સંસ્કાર બાદ વડાપ્રધાન મોદીએ ઋષભ પંતના અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપતા તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઋષભ પંતની માતા સાથે  પણ ફોન પર વાત કરી હતી.

ભારતના 25 વર્ષીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કાર શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેની લક્ઝરી કાર પલટી અને આગ લાગતા તે અકસ્માતમાંથી બચી ગયો હતો. હરિદ્વારના એસએસપી અજય સિંહે જણાવ્યું કે, પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. ઋષભ પંતનો એક્સ-રે રિપોર્ટ આવી ગયો છે, જેમાં લિગામેન્ટમાં ફ્રેક્ચર થવાની શક્યતા છે. પંતને માથામાં પણ નાની-મોટી ઈજાઓ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વડાપ્રધાને સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી વડાપ્રધાન વ્યથિત થયા હતા. તેમણે ટ્વિટ કરીને તેના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.

અકસ્માતને કારણે લોહીલુહાણ થયો ઋષભ

અકસ્માતના લાઈવ દ્રશ્યો

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંત ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને પછી તેની કાર ડિવાઈડ પર ચઢી ગઈ. આ પછી, લાંબા અંતર સુધી ડિવાઈડર પર ગયા બાદ કાર પલટી ગઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. પંત સમયસર કારમાંથી બહાર આવ્યો અને બચી ગયો હતો. મળતી માહિતી અનુસાર તે લોહીલુહાણ હતો, કાર બળી ગઈ હતી અને તેના બચેલા પૈસા લઈને કેટલાક સ્થાનિક લોકો ભાગી ગયા હતા.

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">