PM MODI LIVE : વડાપ્રધાને દેશને વધુ એક ભેટ આપી, SOU માટે 7 શહેરોમાંથી 8 ટ્રેનને લીલીઝંડી બતાવી

| Updated on: Jan 17, 2021 | 12:15 PM

PM MODI આજે દેશ અને ગુજરાતને વધુ એક ભેટ આપી. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના 7 શહેરો સાથે ટ્રેન દ્વારા જોડવામાં આવી.

PM MODI આજે દેશ અને ગુજરાતને વધુ એક ભેટ આપી. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના 7 શહેરો સાથે ટ્રેન દ્વારા જોડવામાં આવી. અને, જે માટે 8 નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી.

વિશ્વની સર્વોચ્ચ સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દેશના જુદાજુદા વિસ્તારોમાંથી હવે પ્રવાસીઓ આસાનીથી પહોંચી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ 8 ટ્રેનોને પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનોમાં ગુજરાતનું કેવડિયા, ઉપરાંત, વડાપ્રધાન મોદીનો સંસદીય મત વિસ્તાર વારાણસી પણ સામેલ છે.

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નજીકનું રેલ્વે સ્ટેશન છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું તે ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન છે. આ 8 ટ્રેનો શરૂ થતાં કેવડિયા પણ દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ, પ્રતાપગઢ, વારાણસી અને ઉત્તર પ્રદેશના રેવા સુધી પહોંચી શકશે.

પીએમ મોદી 8 ટ્રેનોને રવાના કરાવી

દિલ્હીથી લોકો હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી ટ્રેનની સફર શરૂ કરી શકે છે. તે જ સમયે, તમે દાદર રેલ્વે સ્ટેશનથી મુંબઇના મુસાફર SOU સુધીની ટ્રેનમાં જઇ શકશો. પીએમ નરેન્દ્ર મોદી 17 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય રેલ્વેની આ ટ્રેનોને રવાના કરાવી.

આ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડભોઇ-ચાંદોદ બ્રોડગેજ રેલ્વે લાઈન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલ્વે લાઈન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઇ-ચાંદોદ અને કેવડિયામાં સ્ટેશનો પર નવી ઇમારતોનું ઉદઘાટન પણ કરશે. આ ઇમારતોની રચનામાં સ્થાનિક સુવિધાઓ સામેલ છે.અને આધુનિક મુસાફરોની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

જન શતાબ્દી ટ્રેનમાં વિસ્ટાકોચ જન-શતાબ્દી એક્સપ્રેસમાં એક અત્યાધુનિક વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ હશે, જે તમને બહારથી કુદરતી દૃશ્યોનો માણવાનો લાહવો આપશે. આ 8 માંથી 6 ટ્રેન એક્સપ્રેસ છે, જ્યારે 2 પેસેન્જર ટ્રેનો છે.

નવી ટ્રેનોનું લિસ્ટ આ પ્રમાણે છે 1) કેવડિયા-વારાણસી મહામાના એક્સપ્રેસ (સાપ્તાહિક) 2) દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક) 3) અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ (દૈનિક) 4) કેવડિયા-હઝરત નિઝામુદ્દીન-સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (અઠવાડિયામાં બે વાર) 5) કેવડિયા-રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક) 6) ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક) 7) પ્રતાપ નગર-કેવડિયા મેમુ ટ્રેન (દૈનિક) 8) કેવડિયા-પ્રતાપનગર મેમુ ટ્રેન (દૈનિક)

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jan 2021 11:52 AM (IST)

    દેશમાં આધુનિક ટ્રેનના વિકાસ માટે કેન્દ્ર સરકાર કાર્યરત : PM

    છેલ્લા ઘણા સમયથી ટ્રેનોના વિકાસમાં કાર્ય થયું. ટ્રેનોમાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી છે. ત્યારે કેવડિયામાં શરૂ થનારી આ ટ્રેનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. ટ્રેનોના વિકાસ માટે અનેક વિઘ્નો આવ્યા પણ આ કાર્યને સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું છે. ટ્રેનોના વિકાસ માટે નવી ટેકનિકનો ઉપયોગ કરાયો છે. વિસ્ટાડોમ ટ્રેનનું પણ મોદીએ ઉદાહરણ ટાંક્યું છે.

    આજે દેશના જે વિસ્તારો ટ્રેન થકી જોડાયેલા નથી. તેના પર ધ્યાન અપાઇ રહ્યું છે. સરકારે આ માટે બજેટમાં પણ વધારો કર્યો છે. કેવડિયા ભારતનું એવું પહેલું રેલવે સ્ટેશન છેકે જેને ગ્રીન બિલ્ડિંગની માન્યતા મળી છે.

    વડાપ્રધાને પોતાના પ્રવચનના અંતિમ તબક્કામાં સરદાર પટેલને યાદ કર્યા, સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું દેખાતું હોવાનું કહ્યું હતું. આ સાથે વડાપ્રધાને દેશવાસીઓને આ પ્રસંગે શુભકામના પાઠવી હતી.

  • 17 Jan 2021 11:41 AM (IST)

    કેવડીયાનો સ્થાનિક સ્તરે ઉત્તરોતર વિકાસ થયો :PM

    પહેલાના સમયમાં કેવડિયામાં રસ્તાઓ ન હતા. કેવડિયામાં સારી ટ્રેનો પણ ન હતી. પણ, છેલ્લા કેટલાક વર્ષોથી કેવડિયાનો ઉત્તરોતર વિકાસ થયો છે. આજે કેવડિયામાં વિકાસ જ વિકાસ દેખાય છે. કેવડિયામાં જંગલ સફારી છે. કેવડીયામાં આરોગ્ય વન છે. કેવડિયામાં કુદરતી સૌદર્ય છે. આ સાથે જ વડાપ્રધાને કેવડિયાના દરેક પ્રવાસન સ્થળનો ઉલ્લેખ કર્યો.

  • 17 Jan 2021 11:37 AM (IST)

    કેવડીયા વિશ્વભરમાં પ્રવાસન ડેસ્ટિનેશન બનશે :PM

    કેવડીયામાં છેલ્લા ઘણા વરસોથી પ્રવાસનનો વિકાસ થયો છે. અને વિશ્વમાં કેવડીયા પ્રવાસન ડેસ્ટિનેશન બન્યું છે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. ત્યારે નવી ટ્રેનોની શરૂઆતથી આ સ્થળનો વિકાસ થશે. કેવડીયા વિશ્વફલક પર ચમકી રહ્યું છે. ત્યારે કેવડીયાને ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે તેમાં પણ કોઇ બેમત ન હોવાનું વડાપ્રધાને ઉમેર્યું છે.

  • 17 Jan 2021 11:34 AM (IST)

    કેવડીયા-ચેન્નાઇ ટ્રેનનો કર્યો ઉલ્લેખ, ભારત રત્ન એમ.જી.આરને યાદ કર્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા-ચૈન્નાઇ ટ્રેનનો ઉલ્લેખ કર્યો. સાથે જ વડાપ્રધાને ભારત રત્ન એમ.જી.આરને યાદ કર્યા. અને, તેમને નમન કરી આ ટ્રેન તેમને સમર્પિત હોવાનો ઉલ્લેખ કર્યો

  • 17 Jan 2021 11:29 AM (IST)

    એક ભારત, શ્રેષ્ઠ ભારતનું મોદીએ આપ્યું સૂત્ર

    કેવડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ટ્રેનોને લીલીઝંડી બતાવી, જેમાં પ્રવચનના પ્રારંભમાં વડાપ્રધાને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થયું હોવાનું જણાવ્યું છે.

  • 17 Jan 2021 11:23 AM (IST)

    PM MODIએ કેવડિયાથી 8 ટ્રેનોને લીલીઝંડી બતાવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવું સરળ બનશે

    PM MODIએ 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવી. આ ટ્રેનો થકી ગુજરાતના કેવડિયાથી 8 શહેરોનું જોડાણ થયું છે. કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. આ આઠ ટ્રેનોની શરૂઆતથી કેવડિયા દેશના 7 મહત્વના શહેરો સાથે જોડાયું છે. અને આ ટ્રેનોની શરૂઆતથી કેવડિયાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.

Published On - Jan 17,2021 11:52 AM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">