PETROL DIESEL PRICE: જો આ 2 ટેક્સ ઓછા કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો દેખાશે

પેટ્રોલ અને ડીઝલની કિંમતો(PETROL DIESEL PRICE)માં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા પર પહોંચી ગઈ છે.

PETROL DIESEL PRICE: જો આ 2 ટેક્સ ઓછા કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો દેખાશે
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 20, 2021 | 10:03 PM

પેટ્રોલ અને ડીઝલની કિંમતો(PETROL DIESEL PRICE)માં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પોતે સ્વીકાર્યું હતું કે સરકાર માટે પણ આ ધર્મસંકટનો સમય છે.  હકીકતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પેટ્રોલ અને ડીઝલ પર જંગી વેરો મેળવે છે અને સામાન્ય લોકોને સસ્તું તેલ મળી રહ્યું નથી.

જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તેના પરનો ટેક્સ થોડો ઓછો કરે તો જનતાને મોટી રાહત મળી શકે તેમ છે. એક ન્યુઝ રિપોર્ટ અનુસાર સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 3.49 લાખ કરોડ રૂપિયા મળશે. જે નાણાકીય વર્ષ 2020-21ના બજેટના અંદાજ કરતાં આશરે 97,600 કરોડ રૂપિયા વધારે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પેટ્રોલ અને ડીઝલની કિંમત કેવી રીતે વધે છે પેટ્રોલ અને ડીઝલના ભાવનો મોટોભાગ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી દ્વારા પ્રાપ્ત થાય છે. તે જ સમયે, રાજ્ય સરકાર તેના પર ટેક્સ પણ લે છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજ્ય સરકાર તેના પર વેટ તરીકે લિટર પર આશરે 26 રૂપિયા લે છે, જ્યારે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી દ્વારા 32.90 રૂપિયા લે છે. તેનો અર્થ એ કે 90 રૂપિયાના પેટ્રોલ પર પ્રજાને માત્ર ટેક્સ તરીકે લગભગ 59 રૂપિયા ચૂકવવા પડે છે. જો બંને સરકારો તેમના કરમાં થોડો ઘટાડો કરશે તો સામાન્ય લોકો ઉપરનો ભાર ઓછો થશે.

તેલની કિંમતની ગણતરી  – 1 લિટર પેટ્રોલનો ભાવ – 90 રૂપિયા (આશરે.) – વેટ ટેક્સ (રાજ્ય સરકાર) – 26 રૂપિયા – એક્સાઈઝ ડ્યુટી (કેન્દ્ર સરકાર) – રૂ .32.90 – તેલનો આધાર ભાવ – 31. 82 રૂપિયા – ટ્રાન્સપોર્ટ ચાર્જ – 28 પૈસા

તજજ્ઞોનો અભિપ્રાય એન્જલ બ્રોકિંગના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તા કહે છે જો રાજ્ય સરકાર વેટના કેટલાક ભાગને ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. બીજી બાજુ જો એક્સાઈઝ ડ્યુટી અને વેટ બંને મોટાભાગે એક સાથે ઘટાડવામાં આવે તો આગામી દિવસોમાં તેલના ભાવમાં મોટો તફાવત આવી શકે છે.

આ પણ વાંચો: સર્વે: 59 ટકા લોકોએ માન્યું કે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયલા ક્રિસ મોરિસ ટીમ માટે સફળ સાબિત થશે

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">