AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MJ અકબર પર આરોપ લગાવનારી પત્રકાર પ્રિયા રમાનીને પટિયાલા હાઉસ કોર્ટનુંં સમન્સ

મીટુ ઝુંબેશમાં પુર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવનારી પત્રકાર પ્રિયા રમાનીને કોર્ટ તરફથી સમન મોકલવામાં આવ્યુ છે. આરોપ લગાવ્યા પછી પુર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરે પ્રિયા રમાની પર માનહાનિનો કેસ કર્યો હતો. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે પ્રિયા રમાનીને આ સમન મોકલ્યું છે. કોર્ટે કહ્યું કે 29 જાન્યુઆરીએ આ વાત પર ફેંસલો […]

MJ અકબર પર આરોપ લગાવનારી પત્રકાર પ્રિયા રમાનીને પટિયાલા હાઉસ કોર્ટનુંં સમન્સ
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 29, 2019 | 12:32 PM
Share

મીટુ ઝુંબેશમાં પુર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવનારી પત્રકાર પ્રિયા રમાનીને કોર્ટ તરફથી સમન મોકલવામાં આવ્યુ છે. આરોપ લગાવ્યા પછી પુર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરે પ્રિયા રમાની પર માનહાનિનો કેસ કર્યો હતો.

દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે પ્રિયા રમાનીને આ સમન મોકલ્યું છે. કોર્ટે કહ્યું કે 29 જાન્યુઆરીએ આ વાત પર ફેંસલો લેવામાં આવશે કે પ્રિયા રમાનીને આરોપી સમન મોકલવામાં આવે કે નહિં.પત્રકાર પ્રિયા રમાનીએ મીટુ ઝુંબેશ વખતે એમજે અકબર પર ગંભીર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા.

તે પછી એમજે અકબરે કોર્ટમાં તેના વિરૂધ્ધ ક્રિમિનલ બદનામીનો કેસ કર્યો હતો. અકબરે આરોપ લગાવ્યો હતો કે પ્રિયા રમાનીએ સમાજમાં તેમની પ્રતિષ્ઠાને ખરાબ કરવાની કોશિશ કરી છે. તેમને પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાયા હતા.

ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યા હતા કે સિનિયર પત્રકાર રહેલ અકબર હોટલના રૂમમાં ઈન્ટરવ્યુ લેતાં હતા અને તેમને અકબર દારૂ પણ ઓફર કરતા હતા. એક મહિલાએ જણાવ્યું હતુ કે અકબર ગંદા ફોન કોલ, ટેકસ્ટ મેસેજ, કરવામાં માહિર હતા.

[yop_poll id=888]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
g clip-path="url(#clip0_868_265)">