AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન મુદ્દે હવે PM મોદીની પણ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે ભલે જ સાધ્વીએ માફી માગી લીધી છે પરંતુ તે ક્યારેય તેમને માફ નહીં કરી શકે. મહત્વનું છે કે PM મોદી ભાગ્યે જ કોઈ મુદ્દા પર પોતાની વ્યક્તિગત લાગણી લોકો વચ્ચે રાખતા હશે. આ પણ વાંચોઃ નથુરામ […]

PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું
| Updated on: May 17, 2019 | 10:43 AM
Share

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન મુદ્દે હવે PM મોદીની પણ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે ભલે જ સાધ્વીએ માફી માગી લીધી છે પરંતુ તે ક્યારેય તેમને માફ નહીં કરી શકે. મહત્વનું છે કે PM મોદી ભાગ્યે જ કોઈ મુદ્દા પર પોતાની વ્યક્તિગત લાગણી લોકો વચ્ચે રાખતા હશે.

આ પણ વાંચોઃ નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીને ગોળી મારનારા નથુરામ ગોડ્સે વિશે એક પ્રતિક્રિયા આપી હતી. સાધ્વીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નથુરામ દેશભક્ત હતો અને રહેશે. આ નિવેદન બાદ વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. સાધ્વીના નિવેદન પર અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે તેમનું વ્યક્તિગત નિવેદન છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">