લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે

લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ બનશે. વર્તમાન સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનંટ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરાયા છે. મનોજ મુકુંદ નરવણે ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની જગ્યા લેશે. લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, આ નિર્ણયનો મને લાંબા સમયથી ઈન્તઝાર હતો. હું ખૂશ છું. અને આ […]

લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 3:08 AM

લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ બનશે. વર્તમાન સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનંટ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરાયા છે. મનોજ મુકુંદ નરવણે ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની જગ્યા લેશે.

લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, આ નિર્ણયનો મને લાંબા સમયથી ઈન્તઝાર હતો. હું ખૂશ છું. અને આ ઘણું ગૌરવયુક્ત છે. હું મારી જવાબદારીને સારી રીતે નિભાવીશ.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

કોણ છે મનોજ મુકુંદ નરવણે?

લફ્ટિનેંટ જનરલ નરવણે જમ્મુ-કાશ્મીરની રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વી મોર્ચા પર ઈન્ફેંટ્રી બ્રિગેડની કમાન સંભાળી ચૂક્યા છે. તો શ્રીલંકામાં ઈન્ડિયન પીસ કિપિંગ ફોર્સનો પણ હિસ્સો હતા અને ત્રણ વર્ષ સુધી મ્યાનમારમાં પણ રહ્યા છે. લેફ્ટિનેંટ જનરલ નરવણે રાષ્ટ્રીય રક્ષા અકાદમી અને ભારતીય સૈન્ય અકાદમીથી પાસ આઉટ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લેફ્ટિનેંટ જનરલ નરવણેનું કમિશન જૂન 1980માં શીખ લાઈટ ઈન્ફેંન્ટ્રી રેજિમેન્ટની 7મી બટાલિયનમાં થયું હતું. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણેને સૌથી સઘર્ષમય ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે. તેમને સેના મેડલ પણ મળી ચૂક્યો છે. નાગાલેન્ડમાં મહાનિરીક્ષક અસમ રાઈફ્લ્સ ઉત્તરના રૂપમાં પણ સેવા આપી ચૂક્યા છે. વિશિષ્ટ સેવા પદક, અતિ વિશિષ્ટ સેવા પદક પણ મળી ચૂક્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">