Jammu and Kashmir : કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 8 આતંકી ઠાર, 2 જવાન શહીદ

Jmmu kashmir search operation : સુરક્ષા દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જ્યારે કુલગામના ફ્રિસલ ચિન્નીગામ અને મોડરગામ વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત આ સર્ચ ઓપરેશનમાં બે જવાન પણ શહીદ થયા છે.

Jammu and Kashmir : કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 8 આતંકી ઠાર, 2 જવાન શહીદ
Kulgam Jammu and Kashmir
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 11:25 AM

Jmmu kashmir search operation : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 8 આતંકીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા.

શનિવારે, સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અધિકારીઓએ માહિતી આપી હતી કે આ અથડામણમાં ઓછામાં ઓછા 8 આતંકવાદીઓ માર્યા ગયા છે અને બે જવાન શહીદ થયા છે. જિલ્લામાં બે સ્થળોએ એન્કાઉન્ટર થયા હતા, એક ઓપરેશન ચિન્નીગામ ફ્રિસલ અને મોડરગામ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

અધિકારીએ માહિતી આપી હતી

અધિકારીઓએ જણાવ્યું કે કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે.  એન્કાઉન્ટર સ્થળના ડ્રોન ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમણે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

બિરધીએ જણાવ્યું હતું કે અભિયાન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, કેટલાક મૃતદેહો (આતંકવાદીઓના) જોવામાં આવ્યા છે, પરંતુ એન્કાઉન્ટર હજુ સમાપ્ત થયું નથી. બિરધીએ કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેની નજીક નથી પરંતુ જિલ્લાના આંતરિક વિસ્તારોમાં છે.

વિસ્તારોમાં ચુસ્ત ઘેરો

શનિવારથી કુલગામમાં આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શનિવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. કુલગામના મોડરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જવાનને પહેલા ઈજા થઈ હતી, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. રવિવારે સતત બીજા દિવસે પણ આ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે.

આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત ઝુંબેશના ભાગ રૂપે સમગ્ર વિસ્તારને ચુસ્તપણે ઘેરાબંધી કરવામાં આવી છે અને સામાન્ય નાગરિકોને આ સ્થળે પહોંચવા દેવામાં આવતા નથી.

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
g clip-path="url(#clip0_868_265)">