Maharashtra, Jharkhand Assembly Elections 2024 Date : મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો શેડ્યૂલ

ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થાય છે. જે પહેલા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.

Maharashtra, Jharkhand Assembly Elections 2024 Date : મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો શેડ્યૂલ
Follow Us:
Sagar Solanki
| Edited By: | Updated on: Oct 15, 2024 | 3:52 PM

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા બંને રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. લોકસભાની ચૂંટણી સમયે અમે કહ્યું હતું કે અમે ચાર એમનો સામનો કરીશું અને હિંસા અને અન્ય બાબતોને મંજૂરી આપીશું નહીં.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ
CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત
વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ
દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">