Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?

Lunar eclipse 2021 Time date: આંશિક ચંદ્રગ્રહણ 2021 ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં થવાનું છે અને તમે આ સુંદર નજારો કેવી રીતે જોઈ શકશો ?

Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?
Lunar Eclipse 2021 (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:02 AM

Lunar Eclipse 2021 Timings in India: 18 અને 19 નવેમ્બરે ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, તમને જણાવી દઈએ કે આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ આંશિક ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન કોઈ સૂતક રહેશે નહીં.

આંશિક ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) ક્યારે થાય છે? યુએસ સ્પેસ એજન્સી નાસાના (NASA) જણાવ્યા અનુસાર, જ્યારે પૃથ્વી અથવા કહો કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પડછાયો થોડા કલાકો સુધી રહેશે અને જો હવામાન ચોખ્ખું રહેશે તો જ્યાં પણ ચંદ્ર બહાર આવશે ત્યાં લોકો આ અદ્ભુત ખગોળીય નજારો જોઈ શકશે.

તે કેટલો સમય ચાલશે ? ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 21693 સેકન્ડનો હશે, જે લગભગ 6 કલાક અને બે મિનિટનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1440 અને 2669 વચ્ચે આવનાર આ પ્રકારના ચંદ્રગ્રહણમાં 2021નુ આંશિક ચંદ્રગ્રહણ (Partial Lunar Eclipse 2021 ) સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચંદ્રગ્રહણ 2021: ભારતમા ક્યાં જોવા મળશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે બપોરે 12.48 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી થશે. નોંધનીય છે કે ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં બહુ ઓછા સમય માટે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રગ્રહણ 2021 (Lunar Eclipse 2021) થોડા સમય માટે દિલ્હીમાં પણ દેખાશે.

આ પણ વાંચોઃ

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચોઃ

Lakhimpur Kheri Violence: પૂર્વ ન્યાયાધીશ રાકેશ જૈનની દેખરેખ હેઠળ થશે લખીમપુર ખીરી હિંસાની તપાસ, SITમાં ત્રણ IPS પણ સામેલ, જાણો કોણ છે એ ?

g clip-path="url(#clip0_868_265)">