AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે

અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:04 PM
Share

અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">