કેરલમાં ફરી માનવીય મૂલ્યોનું અધપતન, માનવીએ વટાવી ક્રુરતાની હદ, જુઓ આ વીડિયો

કેરલમાં ફરી માનવીય મૂલ્યોના અધપતનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરી એક વીડિયો કેરલમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં એક શ્વાનને એક ક્રુર માનવી કાર સાથે બાંધીને દોડાવે છે. અને, આ ક્રુર માનવી કારને એટલી ઝડપથી હંકારે છેકે શ્વાન આખરે દોડીદોડીને થાકી જાય છે. અને, કાર સાથે બાંધેલો શ્વાન આખરે રોડ પર ઢસડાઇ રહ્યો છે. આ […]

કેરલમાં ફરી માનવીય મૂલ્યોનું અધપતન, માનવીએ વટાવી ક્રુરતાની હદ, જુઓ આ વીડિયો
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 5:04 PM

કેરલમાં ફરી માનવીય મૂલ્યોના અધપતનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરી એક વીડિયો કેરલમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં એક શ્વાનને એક ક્રુર માનવી કાર સાથે બાંધીને દોડાવે છે. અને, આ ક્રુર માનવી કારને એટલી ઝડપથી હંકારે છેકે શ્વાન આખરે દોડીદોડીને થાકી જાય છે. અને, કાર સાથે બાંધેલો શ્વાન આખરે રોડ પર ઢસડાઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ પશુપ્રેમીઓમાં નારાજગી છવાઇ છે.

અહીં નોંધનીય છેકે કેરલમાં જ થોડા સમય પહેલા એક ક્રુર માનવી દ્વારા હાથણીને ખોરાકમાં ફટાકડો ખવડાવી દેવાયો હતો. અને, હાથણીના પેટમાં ફટાકટો ફુટતા તેના ગર્ભમાં રહેલું બચ્ચું અને હાથણીનો મોત થયું હતું.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">