આજે કેબિનેટની મહત્વની બેઠક, જમ્મૂ-કાશ્મીરને લઈને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી શકે છે વડાપ્રધાન મોદી

આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં જમ્મૂ-કાશ્મીરને લઈને ચર્ચા થઈ શકે છે. જેમાં રાજ્યને વિશેષ પેકેજ આપવાની જાહેરાત થઈ શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થશે. ત્યારબાદ મંત્રીપરિષદની બેઠક થશે. સંભાવના છે કે વધારે ખાંડની નિકાસ માટેના પ્રોત્સાહનોના સંદર્ભમાં દરખાસ્તને મંજૂરી મળી શકે […]

આજે કેબિનેટની મહત્વની બેઠક, જમ્મૂ-કાશ્મીરને લઈને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી શકે છે વડાપ્રધાન મોદી
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 8:49 AM

આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં જમ્મૂ-કાશ્મીરને લઈને ચર્ચા થઈ શકે છે. જેમાં રાજ્યને વિશેષ પેકેજ આપવાની જાહેરાત થઈ શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થશે.

ફાઈલ ફોટો

ત્યારબાદ મંત્રીપરિષદની બેઠક થશે. સંભાવના છે કે વધારે ખાંડની નિકાસ માટેના પ્રોત્સાહનોના સંદર્ભમાં દરખાસ્તને મંજૂરી મળી શકે છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં FDIના ધોરણોમાં છુટછાટ આપી શકે. કાશ્મીરમાં નોકરીના સર્જન કરવાને લઈને ચર્ચા અને 50 હજાર નોકરીઓને લઈને વિચાર થઈ શકે છે. સરકાર કાશ્મીર માટે કરોડો રૂપિયાનું સ્પેશિયલ પેકેજની જાહેરાત પણ કરી શકે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને રદ્દ કરી હતી. સાથે જ રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વહેંચી દીધા હતા. ત્યારથી રાજ્યમાં કોમ્યુનિકેશન સહિત ઘણા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

ત્યારે કેન્દ્ર સરકાર હવે કાશ્મીરઓ માટે વિશેષ પેકેજની જાહેરાત કરવાની તૈયારીમાં છે. જે વિશેષ પેકેજ પર સરકાર કામ કરી રહી છે, તેમાં કરોડો રૂપિયાનું રોકાણ પણ સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">