7 વર્ષ બાદ આજે મારી દિકરીને ન્યાય મળ્યો: નિર્ભયાની માતા

7 વર્ષ બાદ આજે મારી દિકરીને ન્યાય મળ્યો: નિર્ભયાની માતા

નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના 4 દોષીતોને આજે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી છે. આખરે 7 વર્ષ પછી આ મામલે નિર્ભયાને ન્યાય મળ્યો છે. તિહાડ જેલમાં દોષીઓને ફાંસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના 4 દોષી તેમના તમામ પ્રકારના કાયદાકીય અધિકારોનો ઉપયોગ પણ કરી ચૂક્યા હતા. સમગ્ર દેશની નજર આ નિર્ભયાના દોષીતોની ફાંસી […]

Kunjan Shukal

|

Oct 02, 2020 | 1:51 PM

નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના 4 દોષીતોને આજે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી છે. આખરે 7 વર્ષ પછી આ મામલે નિર્ભયાને ન્યાય મળ્યો છે. તિહાડ જેલમાં દોષીઓને ફાંસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના 4 દોષી તેમના તમામ પ્રકારના કાયદાકીય અધિકારોનો ઉપયોગ પણ કરી ચૂક્યા હતા. સમગ્ર દેશની નજર આ નિર્ભયાના દોષીતોની ફાંસી પર લાગી હતી અને આખરે દોષીતોને ફાંસી અપાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિર્ભયાના દોષીતોને ફાંસી આપ્યા પછી પીડિતાની માતા આશાદેવીએ કહ્યું કે આખરે દોષીતોને ફાંસી અપાઈ, આ ખુબ લાંબો સંઘર્ષ રહ્યો, આજે અમને ન્યાય મળ્યો છે. આજનો આ દિવસ દેશની દીકરીઓને સમર્પિત છે. હું ન્યાયપાલિકા અને સરકારને ધન્યવાદ આપુ છું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati