indian railway : હવે થૂંકથી ગંદકી ફેલાશે નહીં પરંતુ છોડ ઉગશે, ભારતીય રેલવેની નવી યોજના

ભારતીય રેલવેને તેના પરિસર અને ટ્રેનો પર પાન-ગુટખાના ડાધ દૂર કરવા માટે દર વર્ષે લાખો રુપિયા ખર્ચ કરવો પડે છે, પરંતુ હવે ભારતીય રેલવેએ એક નવો પ્લાન તૈયાર કર્યો છે. જેનાથી થૂંકથી ગંદકી ફેલાશે નહીં, પરંતુ છોડ ઉગશે,

indian railway : હવે થૂંકથી ગંદકી ફેલાશે નહીં પરંતુ છોડ ઉગશે, ભારતીય રેલવેની નવી યોજના
હવે થૂંકથી ગંદકી ફેલાશે નહીં પરંતુ છોડ ઉગશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:30 PM

indian railway : કોરોના મહામારી દરમિયાન કડક જોગવાઈઓ અમલમાં હોવા છતાં જાહેર સ્થળોએ થૂંકવું એક મોટી સમસ્યા છે. આના ઉકેલ માટે ભારતીય રેલવેએ એક નવો પ્લાન તૈયાર કર્યો છે.

આ અંતર્ગત, પોકેટ સાઇઝ ફરીથી વાપરી શકાય તેવા અને બાયોડિગ્રેડેબલ સ્પિટૂનને (Biodegradable spitoon) પ્રોત્સાહન આપવામાં આવશે, જે ગંદકી ફેલાવશે નહીં, પરંતુ વૃક્ષો અને છોડ બહાર આવશે.

એક અંદાજ મુજબ, ભારતીય રેલવે (indian railway )ને તેના પરિસર અને ટ્રેનો પર પાન-ગુટખાના ડાધ દૂર કરવા માટે દર વર્ષે રૂ. 1,200 કરોડ રુપિયા અને નોંધપાત્ર પ્રમાણમાં પાણી ખર્ચવું પડે છે. રેલવે દ્વારા સ્પિટૂનના વેચાણ માટે 42 સ્ટેશનો પર વેન્ડિંગ મશીનો (Vending machine) લગાવવામાં આવી રહ્યા છે. આ મશીનોમાંથી થૂકદાનીના પાઉચ 5, 10 રૂપિયામાં ખરીદી શકાય છે.

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

ત્રણ રેલવે ઝોન વેસ્ટર્ન, નોર્ધન અને સેન્ટ્રલે આ માટે સ્ટાર્ટઅપ ઇઝીસ્પીટને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ થૂકદાનીને સરળતાથી ખિસ્સામાં રાખી શકાય છે. આમાં, મુસાફરો જ્યારે ઈચ્છે ત્યારે થૂંક ફેંકી શકે છે, અને ગંદકી ફેલાશે નહીં. ઉત્પાદનમાં મેક્રોમોલેક્યુલ પલ્પ ટેકનોલોજી છે અને તે એવી સામગ્રીથી સજ્જ છે જે લાળમાં હાજર બેક્ટેરિયા(Bacteria)અને વાયરસને લોક કરશે.

વિવિધ કદના આ પાઉચનો ઉપયોગ 15 થી 20 વખત થઈ શકે છે. પાઉચમાં પહેલાથી જ બીજ પણ હશે, જે થૂકને શોષી લેશે અને તેને છોડ બનાવશે. જ્યારે પાઉચની સામગ્રી જમીન અથવા કાદવમાં ફેંકવામાં આવે છે, ત્યારે છોડ તેમાંથી બહાર આવશે. નાગપુર સ્થિત કંપનીએ સ્ટેશનો પર ​​વેન્ડિંગ મશીનો પણ લગાવવાનું શરૂ કર્યું છે. તેમને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (Nagpur Municipal Corporation)અને ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે.

આ પણ વાંચો : Share Market all Time High : શેરબજારના બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી, Sensex 60,442 અને Nifty 18,032 સુધી ઉછળ્યા

આ પણ વાંચો : IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
g clip-path="url(#clip0_868_265)">