ભારતીય સેના LOC પર સર્જિકલ સ્ટ્રાઇકથી પણ મોટી કાર્યવાહી માટે તૈયાર, બસ એક ‘હા’નો ઇંતેજાર, પાકિસ્તાની સેના અને આતંકીઓમાં ફફડાટ

પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે સેના સંપૂર્ણપણએ તૈયાર છે. બસ LOC પર તહેનાત જવાનો અને અધિકારીઓને એક ‘હા’નો ઇંતેજાર છે. TV9 Gujarati   Web Stories View more સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત […]

ભારતીય સેના LOC પર સર્જિકલ સ્ટ્રાઇકથી પણ મોટી કાર્યવાહી માટે તૈયાર, બસ એક ‘હા’નો ઇંતેજાર, પાકિસ્તાની સેના અને આતંકીઓમાં ફફડાટ
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 3:11 AM

પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે સેના સંપૂર્ણપણએ તૈયાર છે. બસ LOC પર તહેનાત જવાનો અને અધિકારીઓને એક ‘હા’નો ઇંતેજાર છે.

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

સૂત્રોએ જણાવ્યું કે રાજૌરી, પુંછથી સ્પર્શતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં કોલી, મીરપુર, કુરેટા પર સેના મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી ચુકી છે. બીજી બાજુ પાકિસ્તાની સેનાએ પણ પોતાના તરફથી સૈનિકોની તહેનાતીમાં વધારો કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેના પાકિસ્તાનમાં ઘુસીને મોટી કાર્યવાહીને અંજામ આપશે. તેના માટે ખુફિયા તંત્રને પણ સક્રિય કરી દેવાયું છે.

સૂત્રોએ જણાવ્યું કે આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ મોટી કાર્યવાહી થશે. સેના શું કરવાની છે, તે હાલમાં માત્ર સેનાને જ ખબર છે. એલઓસી પર સેનાની તહેનાતીમાં વધારો કરાયો છે, પરંતુ સરહદ પાર આતંકીઓની હિલચાલ થંભી ગઈ છે.

સેનાની તૈયારીનો ખોફ પાકિસ્તાની સેના અને ત્યાં સંતાને બેઠેલા આતંકીઓમાં પણ પેદા થઈ ગયો છે. રાજોરી તથા પુંઝ જિલ્લાઓની સામે પીઓકેમાં પાકિસ્તાની સેનાની 120 ફૉરવર્ડ પોસ્ટ છે. પાકિસ્તાની સેનાએ ચીનની સેના સાથે મળી એલઓસી પર કૉંક્રીટના લગભગ 30 બંકરો બનાવ્યા છે. આ બંકરો અને ફૉરવર્ડ પોસ્ટો પર પાકિસ્તાની સૈનિકોની સાથે-સાથે લશ્કર એ તૈયબા (LET) તથા જૈશ એ મોહમ્મદ (JEM)ના આતંકીઓ પણ તહેનાત રહે છે કે જે હંમેશા પાકિસ્તાની સેનાની બૉર્ડર એક્શન ટીમ (BAT) હુમલા તથા સ્નાઇપરથી હુમલા માટે તૈયાર રહે છે.

હાલમાં આ બધા લોકો બંકરો અને પોસ્ટ છોડીને પાછળ ભાગી ગયા છે. એલઓસી પર વીરપુર વિસ્તારમાં બનેલી મસ્જિદોમાં ઘણા આતંકીઓએ પનાહ લીધેલી હતી, તેઓ પણ ત્યાંથી ભાગી ગયા છે. પાકિસ્તાની સેનાએ પોતાની પોસ્ટો પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે પીઓકેના કોટલીમાં બનેલા આતંકી કૅમ્પ પરથી આતંકીઓ હટાવી લેવાયા છે. આ આતંકીઓને પાકિસ્તાની સેનાએ પોતાના બટાલિયન હૅડક્વૉર્ટરમાં આશ્રય આપ્યું છે.

[yop_poll id=1645]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">