ભારત 8મી વખત UNSCનું અસ્થાઈ સભ્ય બન્યું, અમેરિકાએ કર્યુ સ્વાગત

ભારત 8મી વખત સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અસ્થાયી સભ્ય ચૂંટાઈ ગયુ છે. બુધવારે ભારત 2021-22ના કાર્યકાલ માટે એશિયા પેસિફિક ક્ષેત્રથી નિર્વિરોધ સભ્ય ચૂંટાઈ ગયું. ભારતને 192માંથી 184 મતની ભારે બહુમતી સાથે UNSCમાં અસ્થાઈ સભ્યોમાંથી એકના રૂપે પસંદ કરવામાં આવ્યું. જ્યાં ન્યૂનતમ 128 મતની જરૂરિયાત હતી. India wins the United Nations Security Council elections as […]

ભારત 8મી વખત UNSCનું અસ્થાઈ સભ્ય બન્યું, અમેરિકાએ કર્યુ સ્વાગત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:33 PM

ભારત 8મી વખત સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અસ્થાયી સભ્ય ચૂંટાઈ ગયુ છે. બુધવારે ભારત 2021-22ના કાર્યકાલ માટે એશિયા પેસિફિક ક્ષેત્રથી નિર્વિરોધ સભ્ય ચૂંટાઈ ગયું. ભારતને 192માંથી 184 મતની ભારે બહુમતી સાથે UNSCમાં અસ્થાઈ સભ્યોમાંથી એકના રૂપે પસંદ કરવામાં આવ્યું. જ્યાં ન્યૂનતમ 128 મતની જરૂરિયાત હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત એશિયા-પેસિફિક સમૂહ (APG)માં એક જ ઉમેદવાર હતું. UNSCમાં ભારતે છેલ્લે વર્ષ 2011-12ની વચ્ચે પોતાની સેવા આપી હતી. આ આઠમી વખત ભારતને UNSC માટે ચૂંટવામાં આવ્યું. ભારતે આ પહેલા 7 વખત પોતાની સેવા આપી છે. જેમાં વર્ષ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12 કાર્યકાલ સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

193 સભ્યના સંયૂક્ત રાષ્ટ્રએ 75માં સેશન માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાઈ સભ્યો અને આર્થિક અને સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી કરાવી હતી. ભારત નિર્વિરોધ ચૂંટાઈ ગયું છે. સાથે જ નૉર્વે, મેક્સિકો અને આયરલેન્ડને પણ UNSCમાં જગ્યા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેવી રીતે મળે છે સીટ?

સંયૂક્ત રાષ્ટ્ર મહાસભા દર 2 વર્ષના કાર્યકાળ માટે કુલ 10માંથી 5 અસ્થાઈ સભ્યોની ચૂંટણી કરાવે છે. અસ્થાઈ સભ્યોની આ 10 સીટો ક્ષેત્રીય આધાર પર વહેંચવામાં આવે છે. તેમાંથી 5 સીટ આફ્રિકી અને એશિયાઈ દેશો, 2 લેટિન અમેરિકી દેશો અને કેરેબિયાઈ દેશો અને 2 પશ્ચિમી યૂરોપીય દેશો અને એક સીટ પૂર્વ યૂરોપીય દેશોને વહેંચવામાં આવે છે. વોટિંગ દ્વારા દેશોની ચૂંટણી થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">