સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, ઠેકેદારોના કર્મચારીઓ કાયમી નહીં થઈ શકે

સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે કોન્ટ્રાક્ટર સાથે કરાર પર કામ કરતા કામદારો અને શ્રમિકો સંસ્થાનના નિયમિત કે કાયમી કર્મચારીઓ તરીકે નહીં ઓળખાવામાં આવે. ભલે આ કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ તરીકે કાર્ય કરે અને કંપની પાસે તેમના કામ પર સંપૂર્ણ નિયંત્રણ પણ હોય. જસ્ટિટ આરએફ નારીમન અને વિનીત શરણની બેન્ચે આ વ્યવસ્થા આપીને ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશને […]

સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, ઠેકેદારોના કર્મચારીઓ કાયમી નહીં થઈ શકે
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 10:15 AM

સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે કોન્ટ્રાક્ટર સાથે કરાર પર કામ કરતા કામદારો અને શ્રમિકો સંસ્થાનના નિયમિત કે કાયમી કર્મચારીઓ તરીકે નહીં ઓળખાવામાં આવે. ભલે આ કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ તરીકે કાર્ય કરે અને કંપની પાસે તેમના કામ પર સંપૂર્ણ નિયંત્રણ પણ હોય. જસ્ટિટ આરએફ નારીમન અને વિનીત શરણની બેન્ચે આ વ્યવસ્થા આપીને ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશને નામંજૂર કર્યો હતો. અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL),હરિદ્વારમાં 64 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

ઉત્તરાખંડ હાઈ કોર્ટે 24 એપ્રિલ, 2014 ના રોજ ચુકાદામાં કહ્યું હતું કે આ કામદારો અને શ્રમિકો કર્મચારીની વિસ્તૃત વ્યાખ્યામાં આવશે અને આ કામદારોને સેવામાં પુનઃસ્થાપિત કરશે. ન્યાયમૂર્તિ નરીમાનની બેન્ચે BHELની વિશેષ અનુમતિ અરજી પર આ નિર્ણય આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વધુમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ તેમના કાયમી કર્મચારીઓ નથી પરંતુ કરાર પર લાવવામાં આવતા કામદારો છે. યુપી ઔદ્યોગિક વિવાદ કાયદો, 1947 ની સેક્શન 2 હેઠળ કર્મચારીની વ્યાખ્યા હેઠળ આવ્યતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">