જો તમે મતદાર છો તો તમારા માટે છે આ અગત્યના સમાચાર!

તા.01–9-2019 થી ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ચકાસણીનો કાર્યક્રમ શરૂ થાય છે જે ભાઈ ભહેનોને નવા નામ નાખવા હોય કે કમી કરવા હોય તો NSVP પોર્ટલ સર્ચ કરો. ભારતનું ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in છે. સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમ 1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર 2019 સુધી ચાલશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

જો તમે મતદાર છો તો તમારા માટે છે આ અગત્યના સમાચાર!
Follow Us:
| Updated on: Sep 04, 2019 | 7:23 AM

તા.01–9-2019 થી ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ચકાસણીનો કાર્યક્રમ શરૂ થાય છે જે ભાઈ ભહેનોને નવા નામ નાખવા હોય કે કમી કરવા હોય તો NSVP પોર્ટલ સર્ચ કરો. ભારતનું ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in છે. સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમ 1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર 2019 સુધી ચાલશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

100% ક્ષતિરહિત મતદાર યાદી માટે આપનાં તથા આપનાં પરિવારજનોના નામ અને વિગતની તપાસ અને ચકાસણી કરીને પ્રમાણિત કરો ફક્ત 5 આસાન પગલામાં:

1. આપનાં EPIC નંબર દ્વારા www.nvsp.in પર લોગ ઈન કરો 2. આપનાં નામ, જન્મતારીખ, જાતિ, સંબંધ, સરનામું તથા ફોટોની ચકાસણી કરો 3. આપની વિગત / ફોટોમાં કોઈ ભૂલ અથવા ફેરફારની જરૂર હોય તો સુધારેલ વિગત આપો 4. કોઈ પણ એક માન્ય ઓળખ દસ્તાવેજ અપલોડ કરો 5. વધુ સેવાઓ માટે આપનો મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આપો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફાયદા:

1. નોંધાયેલ મતદારો માટે કાયમી લોગ ઈન સુવિધા 2. SMS દ્વારા નિયમિત માહિતી / સંદેશ 3. BLO/ERO સાથે વ્યક્તિગત સંપર્ક 4. આપની પરવાનગી વગર નામ કમી ન કરવાની સુવિધા

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

ચૂંટણીના સમય દરમ્યાન ચૂંટણીને લગતી માહિતી આપનાં મોબાઈલ અને ઈ-મેઈલ પર મેળવી શકશો. એક સાથે રહેતા પરિવારના સભ્યોનું એક જ મતદાન મથક પર ગ્રુપિંગની સુવિધા ઉપલબ્ધ થશે. વધુ માહિતી માટે www.nvsp.in વિઝિટ કરો. વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરો. મતદાર નોંધણી અધિકારી કાર્યાલયની મુલાકાત લો અથવા મતદાર સહાયતા કેન્દ્ર પર જઈ શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો: હેલ્પલાઇન નંબર-1950, વેબસાઈટ www.nvsp.in અથવા https://eci.gov.in

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">