મોટી મોટી વાત કરતું પાકિસ્તાન ‘ઠન ઠન ગોપાલ છે’, યુદ્ધ થશે તો માત્રને માત્ર 6 દિવસમાં જ ભારતના ઘુંટણિયે પડી જશે પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. ત્યારે ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના વિવિધ ઠેકાણાઓ પણ હુમલા કર્યા પછી પાકિસ્તાન પણ હરકતમાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાન એરફોર્સ દ્વારા પણ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હાલમાં કોઇ પણ મોટાં યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી. આ મામલે ભારતના રક્ષા […]

મોટી મોટી વાત કરતું પાકિસ્તાન 'ઠન ઠન ગોપાલ છે', યુદ્ધ થશે તો માત્રને માત્ર 6 દિવસમાં જ ભારતના ઘુંટણિયે પડી જશે પાકિસ્તાન
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 9:35 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. ત્યારે ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના વિવિધ ઠેકાણાઓ પણ હુમલા કર્યા પછી પાકિસ્તાન પણ હરકતમાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાન એરફોર્સ દ્વારા પણ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હાલમાં કોઇ પણ મોટાં યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી.

આ મામલે ભારતના રક્ષા વિશેષજ્ઞોના અનુસાર, પાકિસ્તાન હાલમાં વિદેશી દેવામાં ડુબેલું છે. જેની પાસે પોતાના કોઇ પણ નાણાં રહ્યા નથી. એટલું જ નહીં પાકિસ્તાન વિદેશમાંથી નાણાં લઈને પોતાની લોન ચુકવી રહ્યું છે. હાલની સ્થિતિમાં પાકિસ્તાન પાસે 6 દિવસ ચાલે તેટલાં જ નાણા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ અરૂણ જેટલીએ ભરી હુંકાર,જો US પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે છે તો ભારત માટે કંઇ પણ શક્ય છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હાલની નાણાંકીય સ્થિતિમાં ભારત સામે પાકિસ્તાન કોઈ પણ સ્થિતિમાં યુદ્ધનો સામનો કરી શકે તે સ્થિતિમાં નથી. અને જો તેમ છતાં પણ પાકિસ્તાન યુદ્ધ કરવા માટે આગળ વધે છે તો તેની અર્થતંત્ર પડી ભાંગશે. તેના નાદારી જાહેર કરવી પડે તેવી સ્થિતિમાં પહોંચી શકે છે.

આ તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પાકિસ્તાનને વધુ મદદ મળી શકે તેમ નથી. ચીન સિવાય અન્ય કોઈ પણ શક્તિશાળી દેશ પાકિસ્તાનની મદદ માટે આવી શકે તેમ નથી. ચીન પણ પાકિસ્તાનમાં કરોડો ડોલરનું રોકાણ કરીને બેઠું છે તેથી તેને ત્યાં મદદ કરવા સિવાય કોઈ જ રસ્તો નથી.

[yop_poll id=1848]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">