AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દુકાન હું બંધ કરાવી દઈશ, આવું કહી નિતિન ગડકરીએ શું વાત કરી, જુઓ Video

આ દુકાન હું બંધ કરાવી દઈશ, આવું કહી નિતિન ગડકરીએ શું વાત કરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 3:48 PM
Share

Tv9 નેટવર્કના શો માં નિતિન ગડકરીએ કહ્યું કે હું આ પેટ્રોલ ડીઝલ વાળની દુકાન બંધ કરાવી દઈશ. નિતિન ગડકરીનું કહેવું છે કે, ઓટો ઈન્ડસ્ટ્રીએ આ મામલે પોતાની રીતે પગલાં લેવા જોઈએ. ડીઝલ વાહનોને ‘બાય-બાય’ કહેવું જોઈએ. મહત્વનુ છે કે નિતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) દેશમાં ચાલતા ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી હાલમાં સર્જાઈ રહેલી વાયુ પ્રદુષણની સમસ્યા ઘટાડી શકાય. મહત્વનુ છે કે નિતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નિતિન ગડકરીએ SIAM (Society of Indian Automobile Manufacturers) ના એક કાર્યક્રમમાં આ વાત કહી. ત્યારે Tv9 નેટવર્કના શો માં નિતિન ગડકરીએ કહ્યું કે હું આ પેટ્રોલ ડીઝલ વાળની દુકાન બંધ કરાવી દઈશ.

આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને

ડીઝલ વાહનોને કરો ‘બાય-બાય’

નિતિન ગડકરીનું કહેવું છે કે, ઓટો ઈન્ડસ્ટ્રીએ આ મામલે પોતાની રીતે પગલાં લેવા જોઈએ. ડીઝલ વાહનોને ‘બાય-બાય’ કહેવું જોઈએ. અન્યથા સરકાર તેમના પર ટેક્સ એટલો વધારી દેશે કે કંપનીઓ માટે તેમને વેચવું મુશ્કેલ બની જશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 16, 2023 09:45 PM
g clip-path="url(#clip0_868_265)">