Vadodara: વિકાસ કામોના લોકાર્પણ દરમ્યાન નિતિન ગડકરીએ કરી આ મહત્વની વાત, જુઓ Video

નિતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ કરાયું છે. જે દરમ્યાન તેમણે ગુજરાતના વિકાસને લઈ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. 2024 પૂર્ણ થયા પહેલા દેશના રોડ વર્લ્ડ ક્લાસ બનશે તેવું પણ જણાવ્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:34 PM

Vadodara: આજે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીના હસ્તે બે બ્રિજના લોકાર્પણ થયા. જેને લઈ અમદાવાદથી સુરત જતાં વાહનચાલકોને ફાયદો થશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરી(Nitin Gadkari) ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે સભા સંબોધી હતી. જેમાં ગુજરાતમાં થયેલા રોડ રસ્તાઓના કામોને લઈ વાત કરી હતી. મહત્વનુ છે કે ગુજરાતમાં 88 ટકા હાઇવે બ્લેક સ્પોટમાં ઘટાડો કર્યો હોવાની વાત નિતિન ગડકરીએ કરી હતી. તેમણે કહ્યું રાજયમાં અકસ્માતમાં ઘટાડો કરી શકાય તેના માટે અકસ્માત નિવારક સમિતિ બનાવી છે. જેમાં દરેક જીલ્લામાં કલેક્ટર તેનું પ્રતિનિધિત્વ કરશે. બ્લેક સ્પોટમાં ઘટાડો કરી 22 ટકા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો હોવાનું નિતિન ગડકરીએ જણાવ્યુ છે.

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ, આ શહેરોના વાહન ચાલકોને પણ થશે ફાયદો, જુઓ Video

અમેરિકના રસ્તાઓની વાત આવી ત્યારે મંત્રી નિતિન ગડકરીએ કહ્યું અમેરીકામાં રસ્તા સારા છે એટ્લે લોકો ધનવાન છે. દરેક ગામને મજબૂત રસ્તાથી જોડવાનું કામ સરકાર કરી રહી છે. આ વચ્ચે તેમણે ગૃહ મંત્રી સાથે વાત કરી પોલીસ વિભાગને પણ સૂચન કર્યું હતું કે તેમના વિસ્તારમાં જે અકસ્માતની ઘટનાઓ બને તે તમામ રિપોર્ટ નિતિન ગડકરીને પહોંચાડવા જણાવ્યુ હતું. આ સમગ્ર સભામાં તેમણે મહત્વની વાત કરી હતી કે 2024 પૂર્ણ થયા પહેલા દેશમાં વર્લ્ડ ક્લાસ રસ્તાઓ બનશે.

(with input : yunus gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">