કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

પ્લાઝમાં થેરેપીને કોરોના વાઈરસની સામે એક કારગર હથિયાર તરીકે ગણવામાં આવતી હતી. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે આ થેરેપી પર સવાલ ઉભા કરીને તેને જોખમરુપ ગણાવી છે. મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે પ્લાઝમા થેરેપી એપ્રુવ્ડ નથી. આ દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અત્યારે આ થેરેપી માત્ર પ્રયોગ માટે છે.   Web […]

કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:24 PM

પ્લાઝમાં થેરેપીને કોરોના વાઈરસની સામે એક કારગર હથિયાર તરીકે ગણવામાં આવતી હતી. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે આ થેરેપી પર સવાલ ઉભા કરીને તેને જોખમરુપ ગણાવી છે. મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે પ્લાઝમા થેરેપી એપ્રુવ્ડ નથી. આ દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અત્યારે આ થેરેપી માત્ર પ્રયોગ માટે છે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Corona desh ma kul 27964 positive case nodhaya aatyar sudhi 884 loko na mot

આ પણ વાંચો :   જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં નવા કોરોનાના કેસ નોંધાયા અને કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં લવ અગ્રવાલે કહ્યું કે આઈસીએમઆરએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તે એવા કોઈપણ પુરાવા નથી જે મજબુત રીતે કહીં શકે કે પ્લાઝમાં થેરેપી કોરોનાના ઈલાજ માટે યોગ્ય છે. આ થેરેપીનો ઉપયોગ દર્દીઓનો જીવ જોખમમાં મુકી શકે છે. જ્યાં સુધી આઈસીએમઆર આ બાબતે સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી આ થેરેપીનો ઉપયોગ ગેરકાયદેસર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ અગ્રવાલે અન્ય એક જાણકારી આપતાં કહ્યું કે અમે કોઈ જ નવો ઓર્ડર રેપિડ ટેસ્ટિંગ કીટને લઈને આપ્યો નથી. આ ઉપરાંત રાજ્યોને પણ સૂચના આપવામાં આવી કે ચીનથી આવેલી રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ ના કરે અને તેને પરત મોકલાવે. તકનીકી ખામીના લીધે આ ટેસ્ટિંગ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">