Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં

Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.

Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 10, 2021 | 9:52 PM

Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સરકારના પક્ષમાં જરૂર કરતાં 11 મત વધારે પડ્યા  ખેડૂત આંદોલનને લઈને  હરિયાણામાં  BJPની સહયોગી પાર્ટી JJPના  ધારાસભ્યો પર અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવા દબાણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સરકાર માટે મુશ્કેલી ભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભાજપ-જેજેપી ગઠબંધન સરકારને વિશ્વાસ મત માટે 44  મતોની જરૂર હતી, જેમાં વિશ્વાસ મતની પ્રક્રિયામાં 55 મતો સરકારની તરફેણમાં પડ્યા હતા, જ્યારે 32 મતો સરકારની વિરુદ્ધમાં પડ્યા હતા.

CM ખટ્ટરે કહ્યું – અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ મતની પ્રક્રિયા પહેલા મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે, જો તમને કંઈક ગમતું નથી તો અવિશ્વાસ લાવો. કોંગ્રેસ સંગઠનમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. અવિશ્વાસની પદ્ધતિથી કોંગ્રેસને ફાયદો નહીં થાય, વિશ્વાસથી જ ફાયદો થશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ નેતા પીસી ચાકોએ આજે જ ​​પાર્ટી છોડી દીધી. ક્યારેક G-23 હોય છે તો ક્યારેક સુરજેવાલા અને હૂડા વચ્ચે અવિશ્વાસ હોય છે. 

આ પણ વાંચો: Gujarat: કોંગ્રેસ યોજશે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા, કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">