મશીન હવામાંથી શુદ્ધ પાણી બનાવે છે! એક લીટર બોટલની કિંમત માત્ર 8 રુપિયા
પાણી આપણો જીવનનો ભાગ છે અને વિજ્ઞાન કહે છે કે તે હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી બને છે. જો તમને કોઈ તાત્કાલિક હવામાંથી પાણી બનાવીને આપે તો? હા આ રીતે પાણી તેલગાંણામાં વેચાઈ રહ્યું છે. તેલગાંણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર આ રીતે પાણી વેચાઈ રહ્યું છે. આ રીતે હવાથી પાણી બનાવવામાં માટે મશીન લગાવવામાં આવ્યું છે. Web […]
પાણી આપણો જીવનનો ભાગ છે અને વિજ્ઞાન કહે છે કે તે હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી બને છે. જો તમને કોઈ તાત્કાલિક હવામાંથી પાણી બનાવીને આપે તો? હા આ રીતે પાણી તેલગાંણામાં વેચાઈ રહ્યું છે. તેલગાંણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર આ રીતે પાણી વેચાઈ રહ્યું છે. આ રીતે હવાથી પાણી બનાવવામાં માટે મશીન લગાવવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : નેપાળના સિંધુપાલચૌકની 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત
જલ શક્તિ મંત્રાલય દ્વારા આ મશીનની તપાસ કરવામાં આવી છે અને તે બાદ તેને રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યું છે. આ રીતે ઉત્પાદન કરેલાં પાણીની એક બોટલ માટે લોકોને 8 રુપિયા ચૂકવવા પડી રહ્યાં છે. રેલવે દ્વારા પણ આ ટેક્નોલોજીને આરોગ્ય માટે અનુકૂળ અને સુરક્ષિત જાહેર કરી છે. આ મશીન મેક ઈન ઈન્ડિયા યોજના અંતગર્ત બનાવવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શું છે અન્ય ખાસિયતો? 1. મશીન અવાજ કરતું નથી. 2. પાણીના અન્ય કોઈ સ્ત્રોત પર નિર્ભર નથી. 3. દરરોજ 1000 લીટર પાણી બનાવી શકાય છે. 4. દરેક મોસમમાં કાર્યરત રહી શકે છે. 5. આ મશીન ઈકો-ફ્રેન્ડલી છે. 6. કોઈપણ જાતનો કચરો પેદા થતો નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]