દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા! કાશ્મીરમાં પણ ધરતી હચમચી, જુઓ VIDEO
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 ની નજીક માપવામાં આવી છે. જો કે આ ભૂકંપથી કોઇપણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રસ્થાન અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. આ દરમિયાન કાશ્મીર અને ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા […]
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 ની નજીક માપવામાં આવી છે. જો કે આ ભૂકંપથી કોઇપણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રસ્થાન અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. આ દરમિયાન કાશ્મીર અને ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદમાં થયેલા તોફાનનો સૌથી સનસનીખેજ VIDEO