ક્યાર વાવાઝોડાના લીધે કમોસમી વરસાદ, ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ

ક્યાર વાવાઝોડું ગુજરાત તરફથી ફંટાયું છે અને નબળું પડ્યું છે . આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.  દિવાળી અને નવા વર્ષે વરસાદ વરસ્યા બાદ ફરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ક્યાર વાવાઝોડાના લીધે આ નર્મદાના કેવડીયા કોલોની […]

ક્યાર વાવાઝોડાના લીધે કમોસમી વરસાદ, ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 12:39 PM

ક્યાર વાવાઝોડું ગુજરાત તરફથી ફંટાયું છે અને નબળું પડ્યું છે . આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.  દિવાળી અને નવા વર્ષે વરસાદ વરસ્યા બાદ ફરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ક્યાર વાવાઝોડાના લીધે આ નર્મદાના કેવડીયા કોલોની ખાતે પણ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના લીધે ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થવાની વકી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ચિંતા વધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચો :   Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">