CAA Protest: લખનઉંમાં 218 પ્રદર્શનકારીઓની ધરપકડ, CM અને DyCMએ તમામ કાર્યક્રમ રદ કર્યા
નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે આજે બંધનું એલાન કર્યુ છે. બંધના સમર્થકો જગ્યાએ જગ્યાએ ટ્રેન રોકી રહ્યા છે. RJD અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફારબિસગંજ રેલવે સ્ટેશન પર જોગબનીથી કટિહાર જઈ રહેલી એક ટ્રેન રોકી દીધી. Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો […]
નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે આજે બંધનું એલાન કર્યુ છે. બંધના સમર્થકો જગ્યાએ જગ્યાએ ટ્રેન રોકી રહ્યા છે. RJD અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફારબિસગંજ રેલવે સ્ટેશન પર જોગબનીથી કટિહાર જઈ રહેલી એક ટ્રેન રોકી દીધી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લખનઉંમાં હિંસા મામલે અત્યાર સુધી 218 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જ્યારે 300થી વધારે લોકોની પૂછતાછ કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં સ્થિતીને જોતાં CM યોગી આદિત્યનાથે તેમના તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે. મુખ્યપ્રધાનને આજે અમેઠી જવાનું હતું પણ હવે તેમને પ્રવાસ રદ કર્યો છે. નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્યના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્યારે ગાજિયાબાદમાં પોલીસે હંગામો કરવાના આરોપમાં 3,600 લોકો પર કેસ દાખલ કર્યો છે. પોલીસ આરોપીઓની તપાસ કરી રહી છે. પ્રદર્શનકારીઓને ભડકાવવા પર ઘણા સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]