AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બંપર વૅકેંસી, માસિક પગાર 19,900થી 69,100 રૂપિયા, જલ્દી કરો છેલ્લી તારીખ એકદમ નજીક છે

જો આપ રેલવે સલામતી દળ એટલે કે RPFમાં નોકરી કરવા માંગો છો, તો તમારી પાસે એક સુવર્ણ તક છે. તેના માટે યોગ્યતા માત્ર ધોરણ 10 એટલે કે એસસસી પાસ હોવાની છે. આરપીએફમાં જોડાવા માટેની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. આરપીએફ નોટિફિકેશન મુજબ આરપીએફે આખા દેશમાં કુલ 798 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જૉબ માટે […]

રેલવેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બંપર વૅકેંસી, માસિક પગાર 19,900થી 69,100 રૂપિયા, જલ્દી કરો છેલ્લી તારીખ એકદમ નજીક છે
| Updated on: Jan 20, 2019 | 12:08 PM
Share

જો આપ રેલવે સલામતી દળ એટલે કે RPFમાં નોકરી કરવા માંગો છો, તો તમારી પાસે એક સુવર્ણ તક છે. તેના માટે યોગ્યતા માત્ર ધોરણ 10 એટલે કે એસસસી પાસ હોવાની છે.

આરપીએફમાં જોડાવા માટેની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. આરપીએફ નોટિફિકેશન મુજબ આરપીએફે આખા દેશમાં કુલ 798 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જૉબ માટે એસએસસી પાસ ઉમેદવારો ઍપ્લાય કરી શકે છે.

આરપીએફ નોટિફિકેશન મુજબ જે 798 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે, તે તમામ જગ્યાઓ કૉંસ્ટેબલની પોસ્ટ માટેની છે. આ 798 જગ્યાઓમાં વૉટર કૅશિરયની 452, સ્વીપર/સફાઈ કર્મચારીની 199, વૉશર મૅનની 49, બાર્બરની 49, ગાર્ડનર-માળીની 7, ટેઇલરની 20 અને કૉબલરની 22 જગ્યાઓનો સમાવેશ થાય છે.

આરપીએફની ભરતીના નિયમ મુજબ અનામત પ્રણાલી લાગુ છે આરપીએફે જનરલ કૅટેગરીની સાથે-સાથે રિઝર્વ કૅટેગરી હેઠળ પણ અરજી આમંત્રિત કરી છે.

આરપીએફ કૉંસ્ટેબલની જગ્યા માટે ઉંમર મર્યાદા 18થી 25 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક યોગ્યતા 10મુ પાસ જરૂરી છે. આ ઉપરાંત હાઇટ, ચેસ્ટ પણ આરપીએફના નિયમો મુજબ હોવા જરૂરી છે.

આરપીએફ કૉંસ્ટેબલ પદ માટે ઍપ્લાય કરનારે 500 રૂપિયા ફી ભરવાની રહેશે.

હવે વાત કરીએ પગારની, તો લેબલ ટૂ કૅટેગરીના કૉંસ્ટેબલને 19,900થી 63,200 રૂપિયા માસિક પગાર મળે છે, જ્યારે લેબલ થ્રી કૅટેગરીના કૉંસ્ટેબલને 21,700થી 69,100 રૂપિયા માસિક પગાર મળે છે.

આરપીએફમાં આ ભરતી માટે ઑનલાઇન અરજી કરવી જરૂરી છે. તેના માટે આપે cpanc.rpfolnilereg.org પર જવું પડશે. ફરી એક વાર નોંધી લો કે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે.

[yop_poll id=704]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">