Ekana Stadium: લખનૌના એકાના સ્ટેડિયમમાં તોફાની પવનથી બોર્ડ પડ્યું, 2 લોકોના મોત

Ekana Stadium: હોર્ડિંગના કાટમાળ નીચે એક સ્કોર્પિયો કાર દટાઈ ગઈ હતી. આ સાથે અનેક લોકો દટાઈ પણ ગયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Ekana Stadium: લખનૌના એકાના સ્ટેડિયમમાં તોફાની પવનથી બોર્ડ પડ્યું, 2 લોકોના મોત
Ekana Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:51 PM

Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં હોર્ડિંગ પડતાં બે લોકોના મોત થયા હતા. જોરદાર વાવાઝોડાને કારણે આ હોર્ડિંગ પડી ગયું છે.

હોર્ડિંગના કાટમાળ નીચે એક સ્કોર્પિયો કાર દટાઈ ગઈ હતી. આ સાથે અનેક લોકો દટાઈ પણ ગયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Cyclone Effect in Gujarat: ગુજરાતમાં વાવાઝોડાને લઈને એલર્ટ, વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાશે

આ સ્ટેડિયમ અટલ બિહારી વાજપેયીના નામથી ઓળખાય છે

લખનૌનું એકાના સ્ટેડિયમ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામથી પણ ઓળખાય છે. આ સ્ટેડિયમમાં વર્ષ 2018માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. આ પછી, તાજેતરમાં આ સ્ટેડિયમમાં IPLની ઘણી મેચો રમાઈ હતી. આઈપીએલમાં લખનૌ જાયન્ટ્સ ટીમનું પણ આ હોમ ગ્રાઉન્ડ હતું.

તોફાની પવનથી બોર્ડ પડ્યું

એકાના સ્ટેડિયમનું ભારે ગ્લોસિન બોર્ડ સોમવારે સાંજે લગભગ 4.30 વાગ્યે જોરદાર તોફાનમાં પડી ગયું. સ્ટેડિયમની સામે જ રોડ પર લોખંડની એંગલ પર બોર્ડ મૂકવામાં આવ્યું હતું. બોર્ડની નીચે અનેક કાર, બાઇક સવારો અને રાહદારીઓ દટાઇ ગયા હતા. જો કે તંત્ર દ્વારા બચાવ અને રાહતકામ હાથ ધરવામાં આવ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ
ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ
"નિવૃતિ પહેલા ડ્રીમ પ્રોજેક્ટ ધારાવીને પૂર્ણ કરવા માગુ છુ"
ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત
ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત
આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">