CAA Protest: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો

દિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને ટ્વીટ કરીને કહ્યું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલા દિલ્હી ગેટથી ધરપકડ કરેલા અમારા લોકોને છોડી દે. ચંદ્રશેખરના આ ટ્વીટ પછી ખબર સામે આવી કે દિલ્હી […]

CAA Protest: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 4:15 AM

દિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને ટ્વીટ કરીને કહ્યું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલા દિલ્હી ગેટથી ધરપકડ કરેલા અમારા લોકોને છોડી દે. ચંદ્રશેખરના આ ટ્વીટ પછી ખબર સામે આવી કે દિલ્હી પોલીસે ચંદ્રશેખરને કસ્ટડીમાં લઈ લીધા છે.

Image result for chandrashekhar

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભીમ આર્મી ચીફને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા પણ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે ચંદ્રશેખરને લઈ દિલ્હી પોલીસ ક્યા ગઈ છે. આશુ ખાને જણાવ્યું કે તે શાંત રીતે પ્રદર્શન કરી રહ્યા હતા અને ચંદ્રશેખરને સમર્થન આપી રહ્યા હતા પણ ત્યારે દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા. તેમને કોઈ જાણકારી નથી કે ચંદ્રશેખરને લઈ દિલ્હી પોલીસ ક્યા ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કસ્ટડીમાં લઈ ગયા પહેલા ચંદ્રશેખરે લોકોને અપીલ કરી હતી કે કઈ પણ થઈ જાય આ આંદોલન રોકાવું ના જોઈએ. ભીમ આર્મી ચીફે કહ્યું કે નાગરિકતા કાયદા અને NRC આ દેશને તોડી દેશે, તેની સાથે તેમને પ્રદર્શનકારીઓને અપીલ કરી કે તે શાંતિપૂર્ણ રીતે આંદોલનને ચાલુ રાખે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">