AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વક્ફના વિરોધની આડમાં હિંદુઓના ઘરો સળગાવ્યા, મહિલાઓના શિયળ લૂંટ્યા, પલાયન થવા મજબુર કર્યા શું બીજુ બાંગ્લાદેશ બની રહ્યુ છે બંગાળ?

બંગાળમાં વક્ફ એક્ટના વિરોધમાં હિંસક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક ટોળાએ વક્ફની સાથે જેને કંઈ લેવાદેવા નથી એવા નિર્દોષ હિંદુઓ પરિવારોને ટાર્ગેટ કર્યા. તેમના ઘરો સળગાવી દીધા, એક પિતા પુત્રને ઘરમાંથી બળજબરીથી બહાર ખેંચી જઈ માર માર્યો અને હત્યા નિપજાવી, સ્ત્રીઓ સાથે બર્બરતા આચરવામાં આવી અને હિંદુઓને પલાયન કરી જવા માટે મજબુર કરવામાં આવ્યા. આ બધુ થયુ વક્ફની આડમાં. ત્યારે સવાલ એ છે કે શું બંગાળ બીજુ બાંગ્લાદેશ બનવા તરફ જઈ રહ્યુ છે?

વક્ફના વિરોધની આડમાં હિંદુઓના ઘરો સળગાવ્યા, મહિલાઓના શિયળ લૂંટ્યા, પલાયન થવા મજબુર કર્યા  શું બીજુ બાંગ્લાદેશ બની રહ્યુ છે બંગાળ?
| Updated on: Apr 21, 2025 | 3:09 PM
Share

બંગાળમાં મુર્શિદાબાદમાં વક્ફ એક્ટના વિરોધમાં 8 એપ્રિલે હિંસા ભડકી ઉઠી હતી. અસંખ્ય મુસ્લિમોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા અને ઉપદ્રવ મચાવી રહ્યા હતા. જોતજોતામાં આ વિરોધ હિંસામાં તબ્દીલ થઈ ગયો અને ઠેર ઠેર આગચંપી કરવામાં આવી. હિંસક બનેલા ટોળાએ પોલીસને સેંકડો ગાડીઓને આગને હવાલે કરી દીધી. જે બાદ 9 એપ્રિલે રાજ્યની મમતા સરકારે જાહેરાત કરી કે બંગાળમાં વક્ફ કાયદો લાગુ નહીં થાય. જે બાદ પોલીસે 10 એપ્રિલે હિંસા ફેલાવનારાઓની ઓળખ કરી 22 ઉપદ્રવીઓની ધરપકડ કરી. હિંસા પાછળ બાંગ્લાદેશી કનેક્શન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ 11 એપ્રિલે ફરી ઉપદ્રવીઓ રસ્તા પર ઉતર્યા. ફરી મુર્શિદાબાદમાં ઠેર ઠેર હિંસક વિરોધના દૃશ્યો સામે આવ્યા, ફરી એજ આગચંપી, સરકારી સંપતિને નુકસાન પહોંચાડવામાં આવ્યુ. ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા. હિંદુઓને માર મારવામાં આવ્યો. આ હિંસક વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો. 12 એપ્રિલે હિંસક ભીડે પિતાપુત્રની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">