VIDEO: અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અને અયોધ્યાની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અયોધ્યામાં RAFની 6 કંપની અને અર્ધસૈનિક દળની 12 કંપની તૈનાત કરવામાં આવી છે.  Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો […]

VIDEO: અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 9:35 AM

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અને અયોધ્યાની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અયોધ્યામાં RAFની 6 કંપની અને અર્ધસૈનિક દળની 12 કંપની તૈનાત કરવામાં આવી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સિવાય 1200 પોલીસ જવાનો, 250 PSI, 150 PI, 20 DSP તથા 11 SSP સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે અત્યારથી જ અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અને જિલ્લામાં પ્રથમવાર 8 જેટલી અસ્થાઇ જેલ બનાવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચોઃ માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ

તો બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરની ફેંસલા પહેલા CJI રંજન ગોગોઇએ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અને DGPને દિલ્લી બોલાવ્યા છે. જ્યાં બપોરે 12 કલાકે ચુકાદો અને ત્યારબાદની સ્થિતિ મુદ્દે સમીક્ષા બેઠક યોજાશે. મહત્વનું છે કે, 1990 બાદ પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદે પથ્થરની કોતરણી બંધ કરી છે. આમ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આયોધ્યામાં રામ મંદિરના ચુકાદાની રાહ જોવાઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">