18મી ડિસેમ્બરે કાઉન્સીલની બેઠકમાં કેટલીક વસ્તુઓ પર GSTના દરમાંં વધારો કરી શકે છે

એક તરફ દેશ આર્થિક મંદી અને મોંઘવારી સામે લડી રહ્યો છે. ત્યાં બીજી બાજુ મોંઘવારી હજુ પણ વધે તેવા સંકેત મળી રહ્યા છે. 18મી ડિસેમ્બર જીએસટી કાઉન્સીલની બેઠક થવાની છે. જેમાં કેટલીક વસ્તુઓ પર જીએસટીના દરો વધારવામાં આવી શકે છે. જેના કારણે સામાન્ય લોકો પર તેની સીધી અસર થશે. કેમ કે રોજબરોજ ઉપયોગમાં લેવાનારી વસ્તુઓ […]

18મી ડિસેમ્બરે કાઉન્સીલની બેઠકમાં કેટલીક વસ્તુઓ પર GSTના દરમાંં વધારો કરી શકે છે
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 3:02 PM

એક તરફ દેશ આર્થિક મંદી અને મોંઘવારી સામે લડી રહ્યો છે. ત્યાં બીજી બાજુ મોંઘવારી હજુ પણ વધે તેવા સંકેત મળી રહ્યા છે. 18મી ડિસેમ્બર જીએસટી કાઉન્સીલની બેઠક થવાની છે. જેમાં કેટલીક વસ્તુઓ પર જીએસટીના દરો વધારવામાં આવી શકે છે. જેના કારણે સામાન્ય લોકો પર તેની સીધી અસર થશે. કેમ કે રોજબરોજ ઉપયોગમાં લેવાનારી વસ્તુઓ પર હવે સરકાર ટેક્સ વધારી શકે છે.

Image result for vegetables market

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કચ્છના સફેદ રણની મુલાકાતે

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

આર્થિક સુસ્તી અને મોંઘવારીના સમયમાં સામાન્ય વ્યક્તિ પીસાઇ રહ્યો છે. અને હજુ પણ વધુ પીસાવા લોકોએ તૈયાર રહેવું પડશે. સરકાર રોજબરોજની વસ્તુઓ પર ટેક્સ વધારવાના મુડમાં છે. 18મી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓ જે 5 ટકાના સ્લેબમાં આવે છે, તેના પર જીએસટી 6 થી 8 ટકા થઇ શકે છે. જેથી સામાન્ય લોકોના બજેટ પર તેની સીધી અસર થશે.

Image result for તેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જીએસટીના 5 ટકાના સ્લેબમાં 27 વસ્તુઓ છે, આ 27 વસ્તુઓ પર જીએસટી 6 થી 8 ટકા થઇ જતા આ વસ્તુઓ મોંઘી થઇ શકે છે. આ વસ્તુઓમાં ચા, કોફી, ફ્રોજન શાકભાજી, પ્રોસેસ્ડ મસાલા, રસ્ક, દવાઓ, સોયાબીન, ખાદ્ય તેલ, માચિસ, દૂધ પાઉડર, બ્રાન્ડેડ પનીર જેવી ખાદ્ય ચીજો છે. આ ઉપરાંત સ્ટીલના વાસણો, એપરલ, સુતરના દોરા, ઇલેક્ટ્રિક વાહન જેવી વસ્તુઓ પણ 5 ટકાના સ્લેબમાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ એવી વસ્તુઓ છે જે લોકો રોજબરોજ ઉપયોગ કરે છે.. સરકારી આંકડાઓ અનુસાર રાજ્યોને થનારા નુકસાનની ભરપાઇ કરવા માટે સરકારને દર મહિને 14 હજાર કરોડ રૂપિયા જોઇએ. જેની ભરપાઇ કરવા માટે હવે સરકાર રોજબરોજની વસ્તુઓ પર ટેક્સ વધારીને વસૂલ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">