ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કરી તાત્કાલિક બેઠક

ભારત તરફથી પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાત્કાલિક બેઠક પણ બોલાવી લીધી છે. પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ભારતીય વાયુસેના બોર્ડર પાર કરીને POKમાં ઘુસ્યા હતા પણ કોઈ નુકસાન નથી થયું. ભારતીય વાયુસેનાએ બધી જ બોર્ડર પર હાઈએલર્ટ આપી દીધું છે. વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય […]

ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કરી તાત્કાલિક બેઠક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 26, 2019 | 8:33 AM

ભારત તરફથી પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહી પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાત્કાલિક બેઠક પણ બોલાવી લીધી છે.

પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ભારતીય વાયુસેના બોર્ડર પાર કરીને POKમાં ઘુસ્યા હતા પણ કોઈ નુકસાન નથી થયું. ભારતીય વાયુસેનાએ બધી જ બોર્ડર પર હાઈએલર્ટ આપી દીધું છે. વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદો અને LOCની સાથે સાથે બધી જ વાયુસેના સિસ્ટમને હાઈ એલર્ટ પર રાખ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ POKમાં ઘુસીને જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો. રાત્રે લગભગ 3.30 વાગે એકસાથે 12 મિરાજ-2000 ફાઈટર વિમાનોએ આતંકીઓના મોટા ઠેકાણાઓ પર હુમલો કર્યો અને તેને પૂરી રીતે તબાહ કરી દીધા. ભારતીય વાયુસેનાના વિમાનોએ રાત્રે જૈશના આતંકી કેમ્પો પર લગભગ 1000 કિલો બોમ્બ નાખ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">