F-16 ફાઈટર વિમાનનો ખોટો ઉપયોગ કરવા પર પાકિસ્તાનને અમેરિકાની ફટકાર: રિપોર્ટ

પાકિસ્તાનને F-16 ફાઈટર વિમાનનો ખોટો ઉપયોગ કરવા માટે અમેરિકાએ ફટકાર લગાવી છે. આ વર્ષે જમ્મૂ-કાશ્મીરના મુદ્દા પર ભારતે પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યુ હતું. ત્યારબાદ હવે અમેરિકાએ ફટકાર લગાવી છે. અમેરિકાનું કહેવું છે કે સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પાકિસ્તાને ભૂલ કરી છે. તે સ્વીકાર કરવાને લાયક નથી. ઓગસ્ટમાં આર્મ્સ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સિક્યોરિટી વિભાગના એન્ડ્રેયા […]

F-16 ફાઈટર વિમાનનો ખોટો ઉપયોગ કરવા પર પાકિસ્તાનને અમેરિકાની ફટકાર: રિપોર્ટ
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 9:45 AM

પાકિસ્તાનને F-16 ફાઈટર વિમાનનો ખોટો ઉપયોગ કરવા માટે અમેરિકાએ ફટકાર લગાવી છે. આ વર્ષે જમ્મૂ-કાશ્મીરના મુદ્દા પર ભારતે પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યુ હતું. ત્યારબાદ હવે અમેરિકાએ ફટકાર લગાવી છે. અમેરિકાનું કહેવું છે કે સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પાકિસ્તાને ભૂલ કરી છે. તે સ્વીકાર કરવાને લાયક નથી.

Image result for f 16 पाकिस्तान

ઓગસ્ટમાં આર્મ્સ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સિક્યોરિટી વિભાગના એન્ડ્રેયા થોમ્પસનને ઓગસ્ટમાં જ પાકિસ્તાન એરફોર્સના ચીફ માર્શલ મુજિદ અનવર ખાનને આ વિશે એક પત્ર લખ્યો હતો. જે હવે અમેરિકન મીડિયામાં પ્રકાશિત થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ચિઠ્ઠીમાં બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પણ એ લખવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દા પર ફેબ્રુઆરીમાં પાકિસ્તાને જે F-16નો દુરઉપયોગ કર્યો છે તે ખોટુ છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે તમારા દ્વારા ઉઠાવેલા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને અમે સમજીએ છે પણ જે પ્રકારે અમેરિકી વિમાનોનો તેને સંબંધ ના રાખનારા એરબેસ પર પ્રયોગ કરવામાં આવ્યો, તે ખુબ ચિંતાજનક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે પુલવામામાં CRPF જવાનો પર જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ પણ તેમનું વિમાન મોકલ્યું હતું.

ભારતના જવાબી હુમલામાં પાકિસ્તાનનું F-16 વિમાન ધરાશાયી થયું હતું. તે દરમિયાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું વિમાન પાકિસ્તાનમાં જઈને પડ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એન્ડ્રેયા થોમ્પસન દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું કે આ પ્રકારની એક્શન અમેરિકાની ટેક્નોલોજીને ત્રીજી પાર્ટી સુધી પહોંચાડી શકે છે, જે બંને દેશોના સંબંધોની વચ્ચે ખટાશ પેદા કરી શકે છે. જો કે એન્ડ્રેયા થોમ્પસન હવે ટ્રમ્પ સરકારનો ભાગ નથી. આ ચિઠ્ઠી સામે આવ્યા પછી જ્યારે પાકિસ્તાન અને અમેરિકાની સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો તો કોઈ ટિપ્પણી સામે આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">