SCOમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યુ સંબોધન, કહ્યુ “અફઘાનિસ્તાનની સ્થિતિ બાદ પડકારો વધી ગયા”

પીએમ મોદીએ ((PM Modi) સંબોધન કરતા જણાવ્યુ કે " ખુશીની વાત છે કે આ શુભ અવસર પર નવા મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છે. હું SCO ના નવા સભ્ય દેશ તરીકે ઈરાનનું સ્વાગત કરું છું. સાથે તેમણે સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને કતારનું પણ સ્વાગત કર્યુ હતુ."

SCOમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યુ સંબોધન, કહ્યુ અફઘાનિસ્તાનની સ્થિતિ બાદ પડકારો વધી ગયા
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 12:44 PM

PM Narendra Modi:  SCOમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન આપતા જણાવ્યુ કે,અફઘાનિસ્તાનની સ્થિતિ (Afghanistan Condition) બાદ પડકારો વધી ગયા છે, તેમજ વધતી કટ્ટરતા પણ ચિંતાનો વિષય છે.ઉપરાંત તેમણે SCOના સભ્ય તરીકે ઈરાનનું સ્વાગત કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCOની બેઠકનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આ બેઠકને સંબોધન કરતા કહ્યુ કે, આ વર્ષે SCO ની 20 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. વધુમાં કહ્યું કે, આ શુભ પ્રસંગે નવા મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છેએ ખુશીની વાત છે ,SCO ના નવા સભ્ય દેશ તરીકે ઈરાનનું સ્વાગત છે. ઉપરાંત તેમણે ત્રણ નવા સંવાદ ભાગીદારો, સાઉદી અરેબિયા(SAudi Arbia), ઇજિપ્ત અને કતારનું પણ સ્વાગત કર્યુ હતુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અફઘાનિસ્તાનમાં તાજેતરની સ્થિતિથી વધુ પડકારો સર્જાયા છે : પીએમ મોદી

ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ‘એસસીઓની 20 મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે આ સંસ્થાના ભવિષ્ય વિશે વિચારવાનો યોગ્ય સમય છે. હું માનું છું કે આ ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસ-ખાધ સાથે સંબંધિત છે. અને આ સમસ્યાઓનું મૂળ કારણ વધી રહેલી કટ્ટરતા છે. અફઘાનિસ્તાનમાં તાજેતરની સ્થિતિથી(Afghanistan Condition)  વધુ પડકારો સર્જાયા છે.

SCO એ સભ્ય દેશોની વચ્ચે મજબૂત નેટવર્ક વિકસાવવા માટે કામ કરવું જોઈએ

ભારત અને SCO માં જોડાયેલ લગભગ તમામ દેશોમાં ઇસ્લામ સાથે સંકળાયેલી ઉદાર, સહિષ્ણુ અને સમાવેશી પરંપરાઓ છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, એસસીઓએ (SCO Organization) તેમની વચ્ચે મજબૂત નેટવર્ક (Network) વિકસાવવા માટે કામ કરવું જોઈએ. ઉપરાંત તેમણે આ સંદર્ભમાં SCO ના RATS મિકેનિઝમ દ્વારા કરવામાં આવી રહેલા ઉપયોગી કાર્યની પ્રશંસા પણ કરી હતી.

મધ્ય એશિયાનો પ્રદેશ ઉદાર, પ્રગતિશીલ સંસ્કૃતિઓ અને મૂલ્યોનો ગઢ રહ્યો છે

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો આપણને જણાશે કે મધ્ય એશિયાનો પ્રદેશ(Asia Region)  ઉદાર, પ્રગતિશીલ સંસ્કૃતિઓ અને મૂલ્યોનો ગઢ રહ્યો છે. સૂફીવાદ જેવી પરંપરાઓ અહીં સદીઓથી વિકસિત થઈ અને સમગ્ર પ્રદેશ અને વિશ્વમાં ફેલાઈ ગઈ. આ પ્રદેશના સાંસ્કૃતિક વારસામાં તેમની છબી હજુ પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો: PM Modi Birthday: જે છોકરો 8 વર્ષની ઉંમરે સંઘની શાખામાં પહોંચ્યો અને સંગઠનથી સત્તા સુધી સાબિત થયો હુકમનો એક્કો

આ પણ વાંચો: PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">