AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનમાં 4 ચૂંટણી કર્મચારીઓના મોત

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન દરમિયાન ઉત્તરપ્રદેશમાં 2 ચૂંટણી કર્મચારીઓના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. ગોરખપુર જિલ્લાના પિપરાઈચ અને માધોપુર પ્રાથમિક વિદ્યાલયના બૂથ નંબર 381 પર તૈનાત ચૂંટણી કર્મચારીઓના ફરજ દરમિયાન મોત થયા છે. ત્યારે કુપવા બૂથ નંબર 213માં પણ ફરજ દરમિયાન એેક કર્મચારીને હાર્ટ એટેક આવ્યો, જેનાથી તેમનું મોત થયુ હતું. સહાયક ચૂંટણી […]

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનમાં 4 ચૂંટણી કર્મચારીઓના મોત
| Updated on: May 19, 2019 | 11:46 AM
Share

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન દરમિયાન ઉત્તરપ્રદેશમાં 2 ચૂંટણી કર્મચારીઓના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. ગોરખપુર જિલ્લાના પિપરાઈચ અને માધોપુર પ્રાથમિક વિદ્યાલયના બૂથ નંબર 381 પર તૈનાત ચૂંટણી કર્મચારીઓના ફરજ દરમિયાન મોત થયા છે.

ત્યારે કુપવા બૂથ નંબર 213માં પણ ફરજ દરમિયાન એેક કર્મચારીને હાર્ટ એટેક આવ્યો, જેનાથી તેમનું મોત થયુ હતું. સહાયક ચૂંટણી અધિકારી જે.એન. મૌર્યએ જણાવ્યું કે 56 વર્ષીય રાજરામ ચૂંટણીમાં ફરજ પર હતા. ગરમીમાં 3 વાગ્યાની આસપાસ અચાનક તબીયત ખરાબ થતાં તેમને પિપરાઈચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તે રેલવે કર્મચારી હતા. ત્યારે ગોરખપુરમાં ચૂંટણી કર્મચારી વિનોદ શ્રીવાસ્તવનું પણ મોત થયું છે. મધ્યપ્રદેશમાં પણ 2 અલગ અલગ જગ્યાએ ચૂંટણી પર ફરજ દરમિયાન 2 અધિકારીઓના મોત થયા છે. ધાર લોકસભા સીટના જલવત મતદાન મથકમાં તૈનાત ગરૂ સિંહ ચોગડનું હાર્ટ ફેલ થવાથી મોત થયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી વી. એલ. કાંતારાવે તેમની પુષ્ટિ કરી.

આ પણ વાંચો: રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની શક્યતા, 30-40 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન, વરસી શકે છે વરસાદ

ત્યારે બીજી તરફ દેવાસ લોકસભા સીટ પર તૈનાત પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ નેમાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. છેલ્લા તબક્કામાં ઉત્તરપ્રદેશની 13 અને મધ્યપ્રદેશની 8 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">