10.5 લાખ લોકોએ લીધી કોરોના વેક્સિન, જાણો રસી લેવામાં ક્યાં રાજ્યના લોકો છે સૌથી આગળ?

દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોવિડ -19 રસીકરણ અભિયાન અંતર્ગત દેશભરમાં 22 જાન્યુઆરીએ શુક્રવારે સવારે 7 વાગ્યા સુધીમાં લગભગ 10.5 લાખ (10,43,534) લોકોને રસી આપવામાં આવી છે.

10.5 લાખ લોકોએ લીધી કોરોના વેક્સિન, જાણો રસી લેવામાં ક્યાં રાજ્યના લોકો છે સૌથી આગળ?
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 22, 2021 | 7:12 PM

દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોવિડ -19 રસીકરણ અભિયાન અંતર્ગત દેશભરમાં 22 જાન્યુઆરીએ શુક્રવારે સવારે 7 વાગ્યા સુધીમાં લગભગ 10.5 લાખ (10,43,534) લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,37,050 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 18,167 રસીકરણ ઝુંબેશ યોજવામાં આવી છે. કર્ણાટકના લોકો આ રસી લેવા માટે આગળ છે, જ્યાં 1 લાખ 38 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. બીજા સ્થાને આંધ્રપ્રદેશ છે.

સરકારે કોવિડ -19 રસીકરણના અભિયાનને ઝડપી કરી દીધું છે. રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે અને આ પછી વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યપ્રધાન બીજા તબક્કામાં રસી લેશે. બીજા તબક્કાના લોકોને જલ્દી જ તક મળી શકે તે માટે વડાપ્રધાને પ્રથમ તબક્કાના કામને વેગ આપવા વિનંતી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન સતત રસીકરણ પર નજર રાખી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્યાં રાજ્યોમાં કેટલા લોકોએ લીધી રસી?

રાજ્યોની વાત કરીએ તો આંદામાન અને નિકોબારમાં 1,031, આંધ્રપ્રદેશમાં 1,15,365, અરુણાચલ પ્રદેશમાં 4,682, આસામમાં 10,676, બિહારમાં 63,541, ચંદીગઢમાં 753, છત્તીસગઢમાં 22,171, દાદરા અને નગર હવેલીમાં 184, દમણ અને દીવમાં 184, દિલ્હીમાં 94, ગોવામાં 18,844, ગોવામાં 426, ગુજરાતમાં 34,865, હરિયાણામાં 45,893, હિમાચલ પ્રદેશમાં 5,790, ઝારખંડમાં 11,641, કર્ણાટકમાં 1,38,807, કેરળમાં 35,173, લદાખમાં 240, લક્ષદ્વીપમાં 369, મધ્યપ્રદેશમાં 38,278, મહારાષ્ટ્રમાં 52,393, મણિપુરમાં 1,454, મિઝોરમમાં 1,585, નાગાલેન્ડમાં 3,187, ઓડિશામાં 1,13,623, પોંડીચેરીમાં 759, રાજસ્થાનમાં 12,532, સિક્કિમમાં 773, તામિલનાડુમાં 42,947, તેલંગાણામાં 97,087, ત્રિપુરામાં 9,272, ઉત્તર પ્રદેશમાં 22,644, ઉત્તરાખંડમાં 8,206, પશ્ચિમ બંગાળમાં 53,988 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો: India Post GDS 2021: પોસ્ટ વિભાગમાં 4,269 જગ્યા માટે આવેદન તારીખ લંબાવાઈ, કરો ફટાફટ અરજી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">