India Post GDS 2021: પોસ્ટ વિભાગમાં 4,269 જગ્યા માટે આવેદન તારીખ લંબાવાઈ, કરો ફટાફટ અરજી

ભારતીય પોસ્ટ વિભાગ (Indian Post)માં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ્સ માટેના ઉમેદવારોની પસંદગી યોગ્યતા (ભારતીય પોસ્ટ પસંદગી)ના આધારે કરવામાં આવશે.

India Post GDS 2021: પોસ્ટ વિભાગમાં 4,269 જગ્યા માટે આવેદન તારીખ લંબાવાઈ, કરો ફટાફટ અરજી
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 22, 2021 | 6:56 PM

ભારતીય પોસ્ટ વિભાગ (Indian Post)માં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ્સ માટેના ઉમેદવારોની પસંદગી યોગ્યતા (ભારતીય પોસ્ટ પસંદગી)ના આધારે કરવામાં આવશે. આ માટે કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં. ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ્સ માટેની Online અરજી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. જાહેર કરવામાં આવેલા જાહેરનામાં મુજબ ગુજરાત અને કર્ણાટક પોસ્ટલ સર્કલમાં 4,269 પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી. રુચિ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા એકવાર સંપૂર્ણ સૂચના વાંચવી આવશ્યક છે.

આ ખાલી જગ્યાની વિશેષ બાબત એ છે કે આ માટે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ પોસ્ટ માટે Online અરજી કરી શકાય છે, ભારત પોસ્ટની official Website appost.in ની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, સામાન્ય અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારોએ 100 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એસસી / એસટી કેટેગરી અને મહિલા ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ભરવાની રહેશે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ રાજ્યોમાં ભરતી

આ ખાલી જગ્યા હેઠળ ભારતીય ટપાલ હેઠળ ગુજરાત સર્કલ અને કર્ણાટક સર્કલમાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી થશે. જેમાં, કર્ણાટક પોસ્ટલ સર્કલમાં 2,443 અને ગુજરાત પોસ્ટલ સર્કલમાં 1,826 ખાલી જગ્યાઓ દૂર કરવામાં આવી છે. ઉમેદવારોને હવે અરજી કરવા માટે વધુ 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આવી રીતે થશે પસંદગી

આ ખાલી જગ્યા હેઠળ ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે. આ માટે કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં. ઓનલાઈન સબમિટ થયેલ અરજીઓના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરીને પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારોને કોઈ વધારાનો લાભ આપવામાં આવશે નહીં. જેમાં ઉમેદવારોની પસંદગી મેરીટ તૈયાર કરીને ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે જ કરવામાં આવશે. જીડીએસ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી હોવી જોઈએ.

આ પણ વાંચો: BROWN RICEનું સેવન કરવાથી વજન રહે છે કંટ્રોલ, જાણો શું છે બંને પ્રકારના ચોખામાં અંતર

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">