અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાનું કોરોનાના કારણે પાકિસ્તાનમાં મોત

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા સિરાજ કાસ્કરનું પાકિસ્તાનના કરાચીમાં મોત થયું છે. સિરાજ કાસ્કરને કોરોના થયો હતો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાનું કોરોનાના કારણે પાકિસ્તાનમાં મોત
Dawood Ibrahim (File Image)
Follow Us:
| Updated on: Dec 25, 2020 | 9:18 PM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ભત્રીજા સિરાજ કાસ્કરનું પાકિસ્તાનના કરાચીમાં મોત થયું છે. સિરાજ કાસ્કરને કોરોના થયો હતો અને તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ મુજબ 38 વર્ષીય સિરાજ કાસ્કર દાઉદ ઈબ્રાહિમના મોટાભાઈ સાબિર કાસ્કરનો પુત્ર હતો.

પહેલા મુંબઈમાં સાબિર કાસ્કર જ દાઉદની ગેંગનું નેતૃત્વ કરી રહ્યો હતો પણ પઠાણ ગેંગના ઈશારા પર 12 ફેબ્રુઆરી 1981ના રોજ ગેંગસ્ટર માન્યા સુર્વેએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડ બાદ મુંબઈના અંડરવર્લ્ડમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ હતી. આ ગેંગવાર બાદ દાઉદ મુંબઈ અંડરવર્લ્ડનો ડોન બની ગયો હતો.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

આ પણ વાંચો: GTUની પરીક્ષાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ આપવા માંગ

મુંબઈ ક્રાઈમબ્રાંચના સૂત્રો મુજબ સિરાજ કાસ્કર કોરોનાથી સંક્રમિત હતો, જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા લઈ જવાયો હતો, ત્યારબાદ હાલત બગડવાને લઈ તેને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ લાઈફ સપોર્ટ પર રહ્યા બાદ તેનું મોત થયું.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">