મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

મુંબઈમાં 14 હજાર કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના 19 જુલાઈના આદેશને રદ કરતાં સુપ્રીમ કોર્ટે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, એનએન્ડટીને કોસ્ટલ રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.   Web Stories View more કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન […]

મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 2:43 PM

મુંબઈમાં 14 હજાર કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના 19 જુલાઈના આદેશને રદ કરતાં સુપ્રીમ કોર્ટે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, એનએન્ડટીને કોસ્ટલ રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતામાં 30 મિનિટથી વધારે ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને રદ કરતાં કહ્યું કે અમે મુંબઈ હાઈકોર્ટના એ નિર્ણય સાથે સહમત નથી કે આના માટે પહેલા પર્યાવરણની મંજૂરી મેળવવી પડશે, સાથે જ સુપ્રીમ કોર્ટે 14 હજાર કરોડ રૂપિયાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે બોમ્બે હાઈકોર્ટે પર્યાવરણના નુકસાનને લઈને આ પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. હવે વધુ સુનાવણી માર્ચ કે એપ્રિલ મહિનામાં હાથ ધરાશે. ત્યારે સુપ્રીમ કોર્ટે રોક હટાવી લેતા કોંગ્રેસ અને શિવસેનાએ ખુશી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">