RTI માં થયો ખુલાસો : કેન્દ્રમાંથી મળેલા ભંડોળમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત 5.4% નાણાંનો જ કરાયો ઉપયોગ

માનસિક આરોગ્ય કાર્યક્રમ માટે મહારાષ્ટ્ર સરકારે 51.52 રૂપિયા ફાળવ્યા હતા. કમનસીબે, આરોગ્ય વિભાગ માત્ર રૂ. 8,59 કરોડનો ખર્ચ કરી શક્યું હતું. જે કુલ મળેલા નાણાંના માત્ર 5.4% છે.

RTI માં થયો ખુલાસો : કેન્દ્રમાંથી મળેલા ભંડોળમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત 5.4% નાણાંનો જ કરાયો ઉપયોગ
Only 5.4% of funds received from the center were utilized by the health department.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 8:03 AM

મહારાષ્ટ્રના(Maharashtra ) માનસિક સ્વાસ્થ્ય વિભાગમાં RTI દ્વારા એક મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર આરોગ્ય(Health ) વિભાગ દ્વારા જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલા ભંડોળમાંથી માત્ર 5.4%નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આ ચોંકાવનારી માહિતી મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓના માનસિક સ્વાસ્થ્યના મુદ્દે સરકારના ઢીલા વલણ અને સંપૂર્ણ ઉદાસીનતાને સાબિત કરે છે.

હકીકતમાં, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 ના છેલ્લા 3 નાણાકીય વર્ષોમાં, મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર સરકાર પાસેથી 106,31 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે તે જ સમયગાળા માટે, માનસિક આરોગ્ય કાર્યક્રમ માટે મહારાષ્ટ્ર સરકારે 51.52 રૂપિયા ફાળવ્યા હતા. કમનસીબે, આરોગ્ય વિભાગ માત્ર રૂ. 8,59 કરોડનો ખર્ચ કરી શક્યું હતું. જે કુલ મળેલા નાણાંના માત્ર 5.4% છે.

NMHP ને ભારત દ્વારા વર્ષ 1982 માં અપનાવવામાં આવ્યું હતું.

તે જ સમયે, રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (NMHP) હેઠળ માનસિક સ્વાસ્થ્ય સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવા અને સામાન્ય આરોગ્ય સેવા વિતરણ પ્રણાલી સાથે માનસિક સ્વાસ્થ્યને સાંકળીને સમુદાય સ્તરે માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા માટે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (DMHP) શરૂ કરવામાં આવ્યો હતો. હતી. NMHP વર્ષ 1982 માં અપનાવવામાં આવ્યું હતું. તે જ સમયે, ભારત આ કાર્યક્રમને અપનાવનાર પ્રથમ વિકાસશીલ દેશોમાંનો એક હતો.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

જાણો કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશો શું છે?

નજીકના ભવિષ્યમાં, ખાસ કરીને વસ્તીના સૌથી સંવેદનશીલ અને વંચિત વર્ગો માટે, બધા માટે ન્યૂનતમ માનસિક આરોગ્ય સંભાળની ઉપલબ્ધતા અને ઍક્સેસની ખાતરી કરવા. સામાન્ય આરોગ્ય સંભાળ અને સામાજિક વિકાસમાં માનસિક સ્વાસ્થ્ય જ્ઞાનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે. સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય સેવાના વિકાસમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવું અને સમુદાયમાં સ્વ-સહાય તરફના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવાનો હેતુ પણ આ કાર્યક્રમનો રહેલો છે.

જિતેન્દ્ર ઘાડગેએ કહ્યું- કાર્યક્રમના અમલીકરણની પ્રક્રિયા ઝડપી બનાવો

આ કેસમાં ધ યંગ વ્હિસલબ્લો ફાઉન્ડેશનના કાર્યકર જિતેન્દ્ર ઘાડગેના જણાવ્યા અનુસાર, “એવા સમયે જ્યારે માનસિક હોસ્પિટલો મનોચિકિત્સકો વિનાની છે અને સમગ્ર મહારાષ્ટ્રના જિલ્લાઓમાં માનસિક સ્વાસ્થ્ય સુવિધાઓ નથી. ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલી વસ્તી માટે સરકારી તંત્ર દ્વારા કામ કરવાની આ એક બેજવાબદાર રીત છે. આ આઘાતજનક અને કમનસીબ છે. જો કે, સમય આવી ગયો છે કે સરકાર માનસિક સ્વાસ્થ્ય સંભાળના ક્ષેત્રમાં કામ કરતી એનજીઓ સાથે હાથ મિલાવે અને કાર્યક્રમના અમલીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવે.

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">