મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત

દક્ષિણ આફ્રિકાથી આવેલા વધુ નવ મુસાફરો કોરોના સંક્રમિત મળી આવતા ઓમિક્રોન વેરિયન્ટની આશંકાને પગલે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:55 PM

Maharashtra : દક્ષિણ આફ્રિકામાંથી નવા ઓમિક્રોન વેરિયન્ટનો(Omicron Variant)  પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ હવે તે ભારતમાં પણ પ્રવેશ્યો છે. ગુરુવારે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ કરવામાં આવી છે.જેને પગલે દેશભરમાં ચિંતા વધી છે.10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી(South Africa)  મુંબઈ આવેલા વધુ નવ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, Omicron વેરિઅન્ટની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ 9 મુસાફરોમાં કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં અગાઉની જેમ ગાઈડલાઈનમાં (Corona Guidelenes) કડકાઈ કરવામાં આવી છે.

જોખમને અટકાવવા માટે તંત્ર સતર્ક

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednkar) કહ્યું કે, યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને પહેલાથી જ ક્વોરેન્ટાઈન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મુંબઈના મેયરે કહ્યું કે કોરોનાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ ફિલ્ડ હોસ્પિટલ, ઓક્સિજન બેડ અને આઈસીયુ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે સરકાર સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

વિદેશથી આવતા પ્રવાસીઓને એક સપ્તાહ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે

મેયર કિશોરી પેડનેકરે દાવો કર્યો હતો કે, મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સાથે સંબંધિત એક પણ કેસ મળ્યો નથી.તેમ છતાં, વિદેશથી આવતા મુસાફરોને એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ક્વોરેન્ટાઇન બાદ ફરીથી મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. BMCના(Bombay Municipal Corporation) એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, ગયા અઠવાડિયે લગભગ એક હજાર મુસાફરો આફ્રિકન દેશોમાંથી મુંબઈ આવ્યા હતા.

આ પણ વાંચો : ઓમિક્રોનથી હાહાકાર : મહારાષ્ટ્ર સરકારે કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો : Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">