Big News : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કરિયાણાની દુકાન અને સુપર માર્કેટમાં મળશે વાઈન

રાજ્ય સરકાર દ્વારા કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં વાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Big News : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કરિયાણાની દુકાન અને સુપર માર્કેટમાં મળશે વાઈન
Wine (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:46 PM

Maharashtra: રાજ્ય સરકારે (Maharashtra Government) આજે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં વાઇન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સુપરમાર્કેટ એક હજાર ચોરસ ફૂટથી વધુ મોટી છે. ત્યાં સ્ટોલ ઉભા કરીને વાઇન વેચાણની (Wine) મંજૂરી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ દસ વર્ષ પહેલાનો પ્રસ્તાવ છે. જેના પર આજે નિર્ણય લેવામાં આવ્યો હતો.

NCP નેતા નવાબ મલિકે ભાજપની આકરી ટીકા કરી

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NCP નેતા નવાબ મલિકે(Nawab Malik)  જણાવ્યું હતુ કે, આજે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે તેમણે વાઈન શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરનાર ભાજપની પણ આકરી ટીકા કરી હતી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની (Cabinet Committee) બેઠક મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ એનસીપી નેતા નવાબ મલિકે મીડિયા સાથે વાતચીત કરતા આ અંગે માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સુપરમાર્કેટમાં વાઇનના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવાબ મલિકે જણાવ્યુ હતુ કે 1,000 ચોરસ ફૂટ સુધીના સુપરમાર્કેટમાં વાઇન વેચાણની મંજૂરી આપવામાં આવશે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

ખેડૂતોના ઉત્પાદનને વેગ મળશે

વધુમાં મલિકે કહ્યુ કે, રાજ્યમાં વાઇનરી ખેડૂતોના ફળ ઉત્પાદન પર ચાલે છે. આ નિર્ણય ખેડુતોના હિતમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુપરમાર્કેટમાં એક સ્ટોલ શોકેસ બનવા જઈ રહ્યો છે. ભાજપ ગોવા અને હિમાચલમાં પણ આ જ નીતિ અમલમાં છે. તેમના શાસન હેઠળના ઘણા રાજ્યોમાં ભાજપે દારૂ વેચવાની નીતિ અપનાવી છે. જો કે, અહીં તેઓ વિરોધ કરી રહ્યા છે.

નવી શૈક્ષણિક નીતિ પર ચર્ચા

ઉપરાંત આ કેબિનેટમાં નવી શિક્ષણ નીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માશેલકર કમિટીએ આ અહેવાલ આપ્યો હતો. તેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં શિક્ષણ પ્રણાલીને પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે. હવે કેબિનેટ જૂથની રચના કરવામાં આવશે અને ભલામણોના આધારે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra : કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, માલેગાંવ શહેરના મેયર સહિત 28 કાઉન્સિલરો જોડાયા NCPમાં

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">