AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

45 વર્ષની એક સેલિબ્રિટી મહિલાના ઈશારા પર LEFT RIGHT કરી રહ્યા છે મુંબઈના 3200 પોલીસકર્મીઓ, જુઓ VIDEO

મુંબઈ પોલીસ હાલ એક મોટા મિશન પર છે. આ મિશન ખૂબ જ સીરિયસ છે કેમકે તેમાં મુંબઈ પોલીસને ગુંડાઓ, અપરાધીઓ કે આતંકવાદીઓનો સામનો કરવાનો નથી તેમને પોતાની જાત સાથે સંઘર્ષ કરવાનો છે. સ્કોટલેન્ડ યાર્ડ બાદ દુનિયામાં બીજા નંબરે આવે છે મુંબઈ પોલીસની કુશળતા. મામલાઓ હલ કરવામાં ચપળ હોવાને કારણે જ દુનિયાભરમાં મુંબઈ પોલીસનું વજન છે પરંતુ પોતે પોલીસ કર્મચારીઓનું વજન […]

45 વર્ષની એક સેલિબ્રિટી મહિલાના ઈશારા પર LEFT RIGHT કરી રહ્યા છે મુંબઈના 3200 પોલીસકર્મીઓ, જુઓ VIDEO
Maharashtra Police
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 08, 2019 | 8:12 AM

મુંબઈ પોલીસ હાલ એક મોટા મિશન પર છે. આ મિશન ખૂબ જ સીરિયસ છે કેમકે તેમાં મુંબઈ પોલીસને ગુંડાઓ, અપરાધીઓ કે આતંકવાદીઓનો સામનો કરવાનો નથી તેમને પોતાની જાત સાથે સંઘર્ષ કરવાનો છે.

સ્કોટલેન્ડ યાર્ડ બાદ દુનિયામાં બીજા નંબરે આવે છે મુંબઈ પોલીસની કુશળતા. મામલાઓ હલ કરવામાં ચપળ હોવાને કારણે જ દુનિયાભરમાં મુંબઈ પોલીસનું વજન છે પરંતુ પોતે પોલીસ કર્મચારીઓનું વજન જ પોલીસ વિભાગને ભારે પડી રહ્યું છે અને એટલે જ શરૂ થયું છે મિશન વેટલૉસ.

મુંબઈના નાયગાંવ પોલીસ પ્રશિક્ષણ કેંન્દ્રમાં 150 પોલીસ કર્મચારીઓ આ મિશન પર છે તેમની પાસે 28 દિવસ છે મિશન વેટલૉસને પાસ કરવા માટે અને તેથીજ પોલીસ જવાનો કરી રહ્યા છે કસરત અને સાથેજ શીખી રહ્યા છે યોગ્ય ખાન-પાનના પાઠ.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

જુઓ VIDEO : 

Mumbai Policemen embark on mission weight lose

#Mumbai Policemen embark on mission weight lose.#Maharashtra► Subscribe TV9 Gujarati YouTube : https://goo.gl/CdtZmn► Like us on Facebook: https://www.facebook.com/tv9gujarati► Follow us on Twitter: https://twitter.com/Tv9Gujarati► Follow us on Dailymotion: http://www.dailymotion.com/GujaratTV9►Follow us on Instagram : www.instagram.com/tv9_gujarati► Pin us on Pinterest: https://www.pinterest.com/tv9gujarati► Circle us on G+: https://plus.google.com/+tv9gujarat

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ७ फेब्रुवारी, २०१९

કરીના કપૂરની ટ્રેનર ઋતુજા દિવેકર ઉતારશે સિંઘમોનું વજન. મુંબઈમાં 40,000 પોલીસ કર્મચારીઓ છે, જેમાંથી 8 ટકા એટલે કે 3,200 સિંઘમો ઑવરવેટ અર્થાત વધુ પડતું વજન ધરાવે છે. તેમની પાસે 28 દિવસ છે. જો આટલા દિવસોમાં તેમણે પોતાનું વજન નહીં ઉતાર્યું તો પોલીસ વિભાગમાંથી તેમનું વજન ઓછું થઈ જશે, એ નક્કી.

[yop_poll id=1202]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">