AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ: ધારાવીમાં કોરોનાના નવા 25 કેસ, અત્યાર સુધી 833 કેસ નોંધાયા

ભારત સહિત સમગ્ર દુનિયા હાલમાં કોરોના વાયરસનો સામનો કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશભરમાં કોરોનાના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 59,662 પર પહોંચી છે. જેમાં 39,834 એક્ટિવ કેસ છે. જ્યારે 17,846 લોકો સાજા થઈ ચૂક્યા છે અને 1,981 લોકોના મોત થયા છે. ત્યારે દુનિયામાં કોરોનાના કેસનો આંકડો 40 લાખની ઉપર પહોંચી […]

મુંબઈ: ધારાવીમાં કોરોનાના નવા 25 કેસ, અત્યાર સુધી 833 કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:57 AM

ભારત સહિત સમગ્ર દુનિયા હાલમાં કોરોના વાયરસનો સામનો કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશભરમાં કોરોનાના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 59,662 પર પહોંચી છે. જેમાં 39,834 એક્ટિવ કેસ છે. જ્યારે 17,846 લોકો સાજા થઈ ચૂક્યા છે અને 1,981 લોકોના મોત થયા છે. ત્યારે દુનિયામાં કોરોનાના કેસનો આંકડો 40 લાખની ઉપર પહોંચી ચૂક્યો છે. જ્યારે 2.76 લાખ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં આજે નવા 25 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેમાં 1નું મોત પણ થઈ ચૂક્યુ છે. અત્યાર સુધી કુલ 833 કેસ સામે આવ્યા છે, જેમાં 27 લોકોના મોત થયા છે. ત્યારે રાહતના સમાચારની વાત કરવામાં આવે તો આજે 222 લોકોને રજા આપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
g clip-path="url(#clip0_868_265)">