AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ લોકલ ટ્રેન : વિરાર-ચર્ચગેટ માટે પશ્ચિમ રેલવેની સૌથી વધુ ટ્રેન સેવાઓ રદ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

રદ્ થયેલી ટ્રેનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સ્ટેશનોની બહાર બસનો એક વિકલ્પ રહેશે. બસના માધ્યમથી મુંબઈના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકશે. બસ સ્ટોપ પર મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વિશેષ બસો પણ મુકવામાં આવી છે. જેથી કરીને પેસેન્જરો હેરાન ન થાય.

મુંબઈ લોકલ ટ્રેન : વિરાર-ચર્ચગેટ માટે પશ્ચિમ રેલવેની સૌથી વધુ ટ્રેન સેવાઓ રદ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
mumbai western railway
Meera Kansagara
| Edited By: | Updated on: Oct 30, 2023 | 6:38 PM
Share

સોમવારે પશ્ચિમ રેલવે પ્લેટફોર્મ પર ટ્રેન રદ કરવામાં આવી છે. સમગ્ર દિવસ દરમિયાન 326 ટ્રેન સેવાઓ રદ કરવામાં આવશે. જે ખાર અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે 6ઠ્ઠી લાઇન પર ચાલી રહેલા કામ દરમિયાન બંધ રહેશે. સૌથી વધુ સંખ્યામાં ટ્રેન રદ કરવામાં આવી છે. રદ્ થયેલી ટ્રેનને ધ્યાનમાં રાખીને સ્ટેશનોની બહાર બસનો એક વિકલ્પ રહેશે.

ઘરેથી કામ કરો, પરિવાર સાથે પ્રવાસ ટાળો

પશ્ચિમ રેલવે (WR) એ સોમવારે 30 ઓક્ટોબરના રોજ મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર ઓછામાં ઓછી 310 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી દીધી છે. આનાથી લાખો મુસાફરોને ખાસ કરીને અઠવાડિયાના પ્રથમ કામકાજના દિવસે જ પીક અવર્સમાં મુસાફરોને અસુવિધા થઈ છે. તેથી રેલવે સત્તાવાળાઓએ ઘરેથી કામ કરવાનું પસંદ કરવાની અને પરિવાર સાથે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે.

આ બ્લોકને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને અનેક વાહન ચાલકોને પણ અસર થઈ છે. જ્યારે અંધેરી તરફ જતા ઘણા મુસાફરો મુશ્કેલીથી બચવા માટે મેટ્રોમાં શિફ્ટ થયા છે. મેટ્રોમાં પણ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે.

કુલ ડાઉન સેવાઓ રદ કરવામાં આવી રહી છે – 154

કુલ અપ સેવાઓ રદ કરવામાં આવી રહી છે – 155

  • ડાઉન લાઇન ટ્રેન રદ થયેલી યાદી

1) BVI 90015 4:18 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

2) BVI 90017 4:57 – બાંદ્રા થી બોરીવલી ધીમી

3) VR 92003 4:25 – અંધેરી થી વિરાર ધીમી

4) VR 92005 4:40 – અંધેરી થી વિરાર ધીમી

5) VR 92009 5:15 – દાદર થી વિરાર ફાસ્ટ

6) VR 92011 6:20 – બોરીવલી થી વિરાર ધીમી

7) VR 92013 6:05 – અંધેરી થી વિરાર ધીમી

8) VR 92015 6:36 – બોરીવલી થી વિરાર ધીમી

9) BVI 90027 5:20 – બાંદ્રા થી બોરીવલી ધીમી

10) BVI 90037 5:17 – મહાલક્ષ્મી થી બોરીવલી ધીમી

11) BVI 90051 5:28 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

12) BVI 90057 5:45 – મહાલક્ષ્મી થી બોરીવલી ધીમી

13) BVI 90069 6:03 – મહાલક્ષ્મી થી બોરીવલી ધીમી

14) BVI 90077 5:59 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

15) VR 92025 7:03 – અંધેરી થી વિરાર ધીમી

16) BVI 90089 6:14 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

17) BVI 90101 6:32 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

18) VR 92023 7:01 – અંધેરી થી વિરાર ફાસ્ટ

19) BVI 90109 6:44 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

20) BVI 90119 6:55 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

21) BVI 90129 7:08 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

22) GMN 90143 7:22 – ચર્ચગેટ થી ગોરેગાંવ ફાસ્ટ

23) BVI 90145 7:38 – મહાલક્ષ્મી થી બોરીવલી ધીમી

24) VR 92035 8:12 – બોરીવલી થી વિરાર ધીમી

25) BSR 92037 8:16 – અંધેરી થી વસઈ રોડ ધીમી

26) BVI 90169 7:48 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

27) VR 92051 8:52 – અંધેરી થી વિરાર ફાસ્ટ

28) BVI 90187 8:06 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

29) BVI 90201 8:23 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

30) BVI 90215 8:35 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

31) GMN 90225 8:46 – ચર્ચગેટથી ગોરેગાંવ ફાસ્ટ

32) GMN 90247 9:09 – ચર્ચગેટથી ગોરેગાંવ ફાસ્ટ

33) BVI 90249 9:11 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

34) VR 92053 9:17 – અંધેરી થી વિરાર ધીમી

35) VR 92055 9:27 – બોરીવલી થી વિરાર ધીમી

36) NSP 92057 9:29 – અંધેરી થી નાલા સોપારા ધીમી

37) BVI 90253 9:13 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

38) VR 92065 9:59 – અંધેરી થી વિરાર ધીમી

39) NSP 92071 10:13 – અંધેરી થી નાલા સોપારા ઝડપી

40) VR 92073 10:13 – દાદર થી વિરાર ફાસ્ટ

41) BVI 90265 9:28 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

42) BVI 90283 9:44 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

43) BVI 90285 9:47 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

44) BVI 90297 10:00 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

45) MDD 90307 10:11 – ચર્ચગેટથી મલાડ ફાસ્ટ

46) BVI 90315 10:20 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

47) VR 92079 10:48 – અંધેરી થી વિરાર ફાસ્ટ

48) VR 92081 11:05 – અંધેરી થી વિરાર ધીમી

49) NSP 90333 10:36 – ચર્ચગેટ થી નાલા સોપારા ધીમી

50) BVI 90347 10:50 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

51) BVI 90379 11:12 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

52) MDD 90391 11:24 – ચર્ચગેટથી મલાડ ફાસ્ટ

53) BCL 90395 11:27 – ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ ધીમી

54) VR 92089 12:01 – અંધેરી થી વિરાર ધીમી

55) VR 92091 11:27 – ચર્ચગેટથી વિરાર ફાસ્ટ

56) BVI 90401 11:33 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

57) VR 92093 12:18 – અંધેરી થી વિરાર ધીમી

58) NSP 90403 11:33 – ચર્ચગેટ થી નાલા સોપારા ફાસ્ટ

59) BVI 90411 11:44 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

60) MDD 90415 11:51 – ચર્ચગેટથી મલાડ ફાસ્ટ

61) VR 92095 12:35 – અંધેરી થી વિરાર ધીમો

62) BVI 90423 12:02 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

63) BVI 90437 12:16 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

64) BVI 90443 12:22 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

65) BVI 90453 12:32 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

66) BVI 90465 12:48 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

67) BVI 90471 12:58 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

68) VR 92097 13:03 – બોરીવલી થી વિરાર ધીમી

69) VR 92099 12:51 – અંધેરી થી વિરાર ધીમી

70) BVI 90475 13:05 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

71) BVI 90483 13:16 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

72) BVI 90493 13:27 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

73) VR 92109 14:13 – અંધેરી થી વિરાર ધીમી

74) BSR 92111 14:27 – અંધેરી થી વસઈ રોડ ફાસ્ટ

75) BVI 90509 13:49 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

76) BVI 90507 13:48 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

77) BSR 92115 14:54 – અંધેરી થી વસઈ રોડ ધીમી

78) VR 92117 14:50 – અંધેરી થી વિરાર ફાસ્ટ

79) BVI 90531 14:17 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

80) BVI 90539 14:30 – ચર્ચગેટથી બોરીવલી ધીમી

81) BVI 90549 14:37 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

82) BVI 90579 15:11 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

83) VR 92123 16:10 – અંધેરી થી વિરાર ધીમી

84) VR 92127 16:21 – અંધેરી થી વિરાર ધીમી

85) BVI 90587 15:19 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

86) BVI 90607 15:45 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

87) BVI 90623 16:05 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

88) VR 92133 16:58 – અંધેરી થી વિરાર ધીમી

89) BVI 90635 16:21 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

90) BVI 90633 16:30 – મહાલક્ષ્મી થી બોરીવલી ધીમી

91) BVI 90649 16:36 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

92) BVI 90673 17:07 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

93) BVI 90687 17:24 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

94) VR 92137 16:56 – અંધેરી થી વિરાર ફાસ્ટ

95) BVI 90693 17:28 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

96) VR 92149 18:20 – અંધેરી થી વિરાર ધીમી

97) VR 92151 18:10 – અંધેરી થી વિરાર ફાસ્ટ

98) BVI 90717 17:53 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

99) BVI 90731 18:06 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

100) VR 92157 18:50 – અંધેરી થી વિરાર ધીમી

101) BVI 90745 18:19 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

102) BVI 90753 18:25 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

103) BVI 90761 18:31 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

104) BVI 90765 18:35 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

105) VR 92161 19:10 – અંધેરી થી વિરાર ધીમી

106) BVI 90795 19:11 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

107) VR 92165 19:25 – અંધેરી થી વિરાર ધીમી

108) BVI 90803 19:19 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

109) VR 92173 20:16 – બોરીવલી થી વિરાર ધીમી

110) BVI 90815 19:25 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

111) BVI 90825 19:34 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

112) VR 92175 20:13 – અંધેરી થી વિરાર ધીમી

113) BSR 92179 20:23 – અંધેરી થી વસઈ રોડ ફાસ્ટ

114) VR 92177 20:32 – અંધેરી થી વિરાર ધીમી

115) BVI 90841 19:54 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

116) BVI 90859 20:10 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

117) BVI 90895 20:41 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

118) BA 90899 20:47 – ચર્ચગેટથી ભૂલ ધીમી

119) VR 92187 21:25 – અંધેરી થી વિરાર ધીમી

120) BVI 90907 20:55 – ચર્ચગેટથી બોરીવલી ધીમી

121) MDD 90915 21:05 – ચર્ચગેટથી મલાડ ફાસ્ટ

122) BSR 92191 22:01 – અંધેરી થી વસઈ રોડ ધીમી

123) BCL 90923 21:17 – ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ ધીમી

124) VR 92193 22:11 – અંધેરી થી વિરાર ફાસ્ટ

125) BYR 92195 22:16 – અંધેરી થી ભાઈંદર ધીમી

126) NSP 92197 22:39 – અંધેરી થી નાલા સોપારા ધીમી

127) BVI 90941 21:39 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

128) BVI 90943 21:42 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

129) BVI 90949 21:48 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

130) BVI 90951 21:48 – ચર્ચગેટથી બોરીવલી ધીમી

131) BVI 90953 21:52 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

132) BVI 90967 22:09 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

133) BVI 90971 22:12 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

134) BVI 90989 22:33 – ચર્ચગેટ થી બોરીવલી ફાસ્ટ

135) BVI 90999 22:49 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

136) BYR 92195 22:16 – અંધેરી થી ભાઈંદર ધીમી

137) VR 92199 23:37 – અંધેરી થી વિરાર ધીમી

138) BYR 91015 23:21 – ચર્ચગેટ થી ભાઈંદર ધીમી

139) BYR 91019 23:27 – ચર્ચગેટથી ભાઈંદર ધીમી

140) BYR 91023 23:38 – ચર્ચગેટથી ભાઈંદર ધીમી

141) BVI 91031 23:52 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

142) BVI 91041 0:16 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

143) BYR 91035 0:46 – અંધેરી થી ભાઈંદર ધીમી

144) BYR 91045 0:28 – ચર્ચગેટ થી ભાઈંદર ધીમી

145) BYR 91051 0:43 – ચર્ચગેટથી ભાઈંદર ધીમી

146) BVI 94003 5:38 – મહાલક્ષ્મી થી બોરીવલી ધીમી

147) BVI 94005 5:45 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

148) VR 94015 7:54 – ચર્ચગેટથી વિરાર ફાસ્ટ

149) BVI 94035 12:45 – ચર્ચગેટથી બોરીવલી ધીમી

150) BYR 94041 14:15 – ચર્ચગેટથી ભાઈંદર ફાસ્ટ

151) BVI 94047 15:05 – ચર્ચગેટ થી બોરીવલી ધીમી

152) VR 94037 13:08 – ચર્ચગેટથી વિરાર ધીમી

153) VR 94045 15:44 – બોરીવલી થી વિરાર ધીમી

154) BVI 94055 17:15 – ચર્ચગેટથી બોરીવલી ફાસ્ટ

આ પણ વાંચો: મરાઠા અનામત : મનોજ જરાંગેને મળવા આવેલી નર્સની વેદના ફુટી, સરકાર પર કર્યા પ્રહાર

  • અપ લાઇન ટ્રેન રદ થયાની યાદી

1) VR 92002 4:05 – વિરાર થી દાદર ફાસ્ટ

2) NSP 92008 5:08 – નાલા સોપારા થી અંધેરી ધીમી

3) BVI 90010 4:10 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

4) BVI 90022 4:25 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

5) BVI 90032 4:42 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

6) BVI 90040 4:58 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

7) BVI 90058 5:30 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

8) BVI 90066 5:45 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

9) VR 92016 5:53 – વિરાર થી બોરીવલી ધીમી

10) VR 92018 6:00 – વિરાર થી અંધેરી ફાસ્ટ

11) BVI 90080 6:04 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

12) VR 90084 5:32 – વિરાર થી અંધેરી ધીમી

13) ADH 90086 6:33 – અંધેરી થી ચર્ચગેટ ધીમી

14) BVI 90100 6:19 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

15) BVI 90116 6:40 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

16) BVI 90124 6:44 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

17) BVI 90140 7:00 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

18) NSP 92022 6:33 – નાલા સોપારા થી અંધેરી ધીમી

19) BVI 90144 7:09 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

20) BVI 90156 7:25 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

21) BVI 90168 7:36 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

22) BVI 90176 7:44 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

23) VR 92028 7:11 – વિરાર થી અંધેરી ધીમી

24) VR 92030 7:19 – વિરાર થી બોરીવલી ધીમી

25) VR 92038 7:48 – વિરાર થી અંધેરી ફાસ્ટ

26) MDD 90192 8:06 – મલાડથી ચર્ચગેટ ફાસ્ટ

27) BVI 90198 8:06 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

28) GMN 90212 8:25 – ગોરેગાંવ થી ચર્ચગેટ ફાસ્ટ

29) BVI 90214 8:19 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

30) MDD 90220 8:26 – મલાડથી ચર્ચગેટ ફાસ્ટ

31) BVI 90236 8:38 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

32) GMN 90250 8:57 – ગોરેગાંવ થી ચર્ચગેટ ફાસ્ટ

33) BVI 90256 8:58 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

34) VR 92044 8:14 – વિરાર થી અંધેરી ધીમી

35) BYR 92050 8:51 – ભાઈંદરથી અંધેરી ધીમી

36) VR 92052 8:44 – વિરાર થી બોરીવલી ધીમી

37) BSR 92054 9:08 – વસઈ રોડ થી અંધેરી ધીમી

38) VR 92056 9:00 – VIRAR થી DADAR ફાસ્ટ

39) BVI 90268 9:15 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

40) GMN 90282 9:33 – ગોરેગાંવ થી ચર્ચગેટ ફાસ્ટ

41) BVI 90292 9:38 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

42) VR 92058 9:05 – વિરાર થી અંધેરી ફાસ્ટ

43) BVI 90306 9:50 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

44) GMN 90300 9:53 – ગોરેગાંવ થી ચર્ચગેટ ફાસ્ટ

45) BVI 90320 10:04 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

46) BVI 90340 10:19 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

47) VR 92070 9:52 – વિરાર થી અંધેરી ફાસ્ટ

48) BVI 92072 10:36 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

49) VR 92074 10:04 – વિરાર થી અંધેરી ધીમી

50) BVI 90358 10:35 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

51) BVI 90362 10:40 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

52) BVI 90376 10:57 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

53) BVI 90390 11:13 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

54) VR 92076 10:16 – વિરાર થી બોરીવલી ધીમી

55) BSR 92078 10:58 – વસઈ રોડ થી અંધેરી ધીમી

56) BVI 90410 11:40 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

57) BVI 90414 11:44 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

58) VR 92084 11:15 – વિરાર થી અંધેરી ધીમી

59) VR 92086 11:29 – વિરાર થી અંધેરી ધીમી

60) BVI 90438 12:20 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

61) BVI 90456 12:45 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

62) BVI 90462 12:53 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

63) VR 92092 11:47 – વિરાર થી અંધેરી ધીમી

64) VR 92094 12:09 – વિરાર થી બોરીવલી ધીમી

65) BVI 90476 13:11 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

66) BVI 90492 13:29 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

67) BVI 90496 13:35 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

68) VR 92100 13:02 – વિરાર થી અંધેરી ધીમી

69) BVI 90508 13:46 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

70) BVI 90514 13:59 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

71) VR 92106 13:29 – વિરાર થી અંધેરી ફાસ્ટ

72) BVI 90520 14:08 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

73) BVI 90532 14:17 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

74) VR 92108 13:46 – વિરાર થી અંધેરી ધીમી

75) BVI 90540 14:30 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

76) BVI 90550 14:40 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

77) BVI 90556 14:47 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

78) BVI 90570 15:03 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

79) VR 92110 13:52 – વિરાર થી અંધેરી ફાસ્ટ

80) BVI 90586 15:30 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

81) BVI 90598 15:43 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

82) BVI 90606 15:54 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

83) BVI 90622 16:07 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

84) VR 92120 14:51 – વિરાર થી અંધેરી ધીમી

85) BSR 92122 15:16 – વસઈ રોડ થી અંધેરી ધીમી

86) VR 92124 15:16 – વિરાર થી અંધેરી ધીમી

87) BSR 92128 16:00 – વસઈ રોડ થી અંધેરી ધીમી

88) VR 92130 15:52 – વિરાર થી અંધેરી ફાસ્ટ

89) MDD 90634 16:32 – મલાડ થી ચર્ચગેટ ફાસ્ટ

90) BVI 90642 16:31 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

91) MDD 90664 17:02 – મલાડ થી ચર્ચગેટ ધીમી

92) BVI 90666 16:56 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

93) BVI 90686 17:13 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

94) BVI 90700 17:27 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

95) BVI 90702 17:31 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

96) VR 92140 17:06 – વિરાર થી અંધેરી ફાસ્ટ

97) BVI 90718 17:48 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

98) VR 92142 17:15 – વિરાર થી અંધેરી ધીમી

99) VR 92144 17:28 – વિરાર થી અંધેરી ફાસ્ટ

100) BVI 90742 18:08 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

101) BVI 90754 18:19 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

102) BVI 90758 18:24 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

103) VR 92156 18:04 – વિરાર થી અંધેરી ધીમી

104) MDD 90768 18:44 – મલાડ થી ચર્ચગેટ ફાસ્ટ

105) BVI 90788 18:58 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

106) BVI 90808 19:16 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

107) BVI 90814 19:21 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

108) BVI 90820 19:25 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

109) BVI 90822 19:33 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

110) BVI 90826 19:35 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

111) VR 92168 19:10 – વિરાર થી અંધેરી ફાસ્ટ

112) VR 92166 19:07 – વિરાર થી અંધેરી ધીમી

113) BSR 92170 19:30 – વસઈ રોડ થી અંધેરી ધીમી

114) VR 92172 19:32 – વિરાર થી બોરીવલી ધીમી

115) BVI 90842 19:57 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

116) BVI 90850 20:03 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

117) BYR 90854 19:52 – ભાઈંદરથી ચર્ચગેટ ફાસ્ટ

118) BVI 90860 20:16 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

119) BVI 90870 20:23 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

120) BVI 90874 20:30 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

121) VR 92176 20:18 – વિરાર થી અંધેરી ધીમી

122) BVI 90904 21:03 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

123) BVI 90908 21:09 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

124) BVI 90912 21:12 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

125) VR 92180 20:43 – વિરાર થી અંધેરી ધીમી

126) BVI 90926 21:32 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

127) BVI 90932 21:27 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

128) BVI 90934 21:40 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

129) VR 92182 21:03 – વિરાર થી અંધેરી ફાસ્ટ

130) BSR 92184 21:19 – વસઈ રોડ થી અંધેરી ધીમી

131) VR 90950 21:32 – વિરાર થી ચર્ચગેટ ફાસ્ટ

132) VR 92188 21:36 – વિરાર થી અંધેરી ધીમી

133) BVI 90956 22:15 – બોરીવલી થી ચર્ચગેટ ધીમો

134) BVI 90972 22:37 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

135) BVI 90978 22:49 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

136) BVI 90980 22:58 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

137) BVI 90982 23:03 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

138) VR 92194 22:33 – વિરાર થી અંધેરી ધીમી

139) BYR 90988 22:56 – ભાઈંદરથી બોરીવલી ધીમી

140) VR 92196 22:50 – વિરાર થી અંધેરી ધીમી

141) BSR 92198 23:15 – વસઈ રોડ થી અંધેરી ધીમી

142) BVI 90990 23:15 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

143) BVI 90996 23:25 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

144) BVI 90998 23:25 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

145) VR 91016 23:40 – વિરાર થી અંધેરી ધીમી

146) NSP 94002 4:00 – નાલા સોપારા થી બોરીવલી ધીમી

147) BVI 94004 4:32 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

148) BVI 94008 6:36 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

149) BVI 94010 6:55 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

150) BVI 94040 13:55 – બોરીવલી થી ચર્ચગેટ ધીમી

151) VR 94044 15:00 – વિરાર થી બોરીવલી ધીમી

152) BYR 94046 15:32 – ભાઈંદરથી ચર્ચગેટ ફાસ્ટ

153) BVI 94050 16:18 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

154) VR 94054 16:35 – વિરાર થી ચર્ચગેટ ફાસ્ટ

155) BVI 94058 18:08 – બોરીવલી થી ચર્ચગેટ ફાસ્ટ

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">